________________
૪૫
નહી. તે આ સાહસ ખેડે નહી અને નાહક બડબડ કરે જ નહી. આ સાંભળી જેવા ભગવાન કૃષ્ણ રુમી પર પ્રહાર કરવા ગયા કે તરત રુકિમણી ખેાલી : 'પ્રભુ ! મારા ભાઈ આપના મહા પરાક્રમને અને ખુદ પરમેશ્વરપણાને જતા નથી, માટે તે આ સાહસ કરવા આવ્યા છે. પણ ભગવન્ ! આપ જેવા બળવાન છે, તેવા કલ્યાણકારી પણ છે જ ને ?' આ સાંભળી ભગવાન કૃષ્ણે તેને સદંતર મારી નાખવાના વિચાર છેાડી દઈ તેને પકડી લઈ એનાં દાઢીમૂછ એવાં બનાવી નાખ્યાં કે એ કાઈને મેઢું ન દેખાડી શકે. પરંતુ જેવી રુમીસેનાને મારી હટાવી તે જ વખતે યદુવંશી સેના સાથે ત્યાં બલરામજી આવી પહેાંચ્યા અને આવું જોયું કે તરત ભગવાન કૃષ્ણને રૂપા આપતાં કહ્યું : ‘ગમે તેવે તાય આ રુકમી હવે તારા સા થયે, આપણા દિલેાાન સગા થયા. હવે એનું અપમાન તે આપણુ જ અપમાન કહેવાય. માટે એને આણે છેડી દેવા જોઇએ.’ આ સાંભળી ભગવાન કૃષ્ણે રુકમીને તરત છૂટા કરી નાખ્યા. બલરામજીએ જેવી રીતે રુકમીને છૂટા કરવાનું કાર્ય પાર પાડયું, તેવી રીતે ભાઈના આવા થયેલા અપમાન (જોકે પેાતાના, વાંકે જ આમ થયેલું તે સમજતી હતી, તેમાં પણુ ભાઈ પ્રત્યે તેને મમતા હતી) ખદલ રુકિમણીને બહુ દુઃખ લાગેલું, તેણીને પણુ ખલરામજીએ કહ્યું : ‘સાધ્વીરૂપ રુકિમણી...! દુઃખ ન લગાડેા. આખરે, કૃષ્ણે તે સ્વયં ભગવાન છે. તેથી તેઓને તા જેમ હેત ઢાળવાનું છે, તેમ અન્યાયને રાળવાના પણ છે જ. અને આ કાળે પોતે ક્ષત્રિયરૂપે આવ્યા છે. એથી આમ કરવું જ પડે !' રુકમીને ડંખ ભગવાન કૃષ્ણ ને કાઢી શકયા. રુકમી ર૪ ધાનીમાં ન ગયે। પશુ ભેજકટનગરી વસાવી ડંખ સાથે તે ત્યાં રહેવા લાગી ગયે’