________________
૩૯૭
ગઈ ! અહીં બ્રાહ્મણે ખૂબ પસ્તાવો કરવા લાગી ગયા પણ હવે પસ્તાયે શું વળે
ઇંદ્રયજ્ઞની અવહેલના
ઉપજાતિ સુધન્ય જે સ્ત્રી શુચિ ઊર્મિમગ્ન તે, નેહાળ હૈયું પ્રભુભક્તિ-લગ્ન છે; હવે બુઠ્ઠ પુરુષ તકરક્ત જે, છે ભક્તિ હીણે પશુતુલ્ય મત્ય તે. ૧
અનુષ્ટ્રપ સ્વર્ગની લાલચે કિવા, ડરથી ઇદ્રને ય; યજ્ઞ તે કરતાં સાચે, ઉપકારી નિમિત્તને” ૨ એકૃષ્ણવાક્યને માથે, ચઢાવી વ્રજનાં જને. ગિરિરાજય ખેફ, વહેરે શીધ્ર ઈંદ્રને. ૩
બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત ! બ્રાહ્મણે બુદ્ધિશાળી ખરા, પણ બુદ્ધિ કરતાં હૃદય હંમેશાં મહાન હોય છે, એવી હૃદયપ્રધાન બુદ્ધિને મેધા કહેવાય છે. તે અનાયાસે નારીજાતિમાં સવિશેષ હાઈ શકે છે. હૃદય વહેલું જાગી જાય છે. તે રીતે જોતાં બ્રાહ્મણ પત્નીએ ભગવાનનો અને ભગવાનના અંશરૂપ બલરામને સંદેશે તરત સમજીને અમલમાં મૂકી શકી.
જ્યારે એ બ્રહ્મપત્નીઓના પતિદેવ બ્રાહ્મણે પાછળથી સમજ્યા અને ખૂબ ખૂબ પસ્તાયા. ત્યારે બોલવા લાગ્યા : “આપણે ભગવાન