________________
ગોપબાળ સજીવન કર્યા પીડા મટાડી, સુખ શાંતિ અપે, બહાર ને ભીતર બેય રૂપ આત્મા અજન્મા જગદથે જમે, તહીં કહો ચ્ચે સદ્દભાગ્ય ખૂટે. ૧
સ્વયં આત્મા ચમત્કારી, ચારિત્ર્ય-રત્ન-ખાણ જે; કર્યો અન્ય ચમત્કાર તેને માટે વિશેષ છે ? ?
બ્રહ્મચારી શુકદેવજી પિતાની વાફધારાને આગળ ચલાવતાં બેયાઃ જ્યારથી એ ધેનુકાસુર માર્યો ત્યારથી આમજનતા નીડર બનીને તે વનનાં તાલવૃક્ષનાં મીઠા ફળો ખાવા લાગી ગઈ અને પશુઓ પણ નિર્ભયપણે એ તાલવૃક્ષ વનમાં ઘાસ ચરવા લાગી ગયાં. હવે કમલનયન ભગવાન પોતાના વડીલબંધૂ બલરામ સાથે વ્રજમાં પધાર્યા ત્યારે પ્રશંસા કરતાં પેલાં ગોવાળિયા–બાળકે પણ તેમની પાછળ પાછળ ચાલ્યાં આવતાં હતાં. ગોપીઓ પણ બહાર નીકળી ખુશખુશ થતી પિતાની વિરહવ્યથા એમને નીરખી નીરખીને ભૂલવા લાગી. ભગવાન કૃષ્ણ પણ એમનાં લજજાભર્યા હાસ્ય અને મીટ માંડીને જોતી એમની આંખે જોઈ રિમતભર્યા મુખે ઘેર ગયા. શ્રી કૃષ્ણજી પિતાની મીઠી મીઠી તાન મોરલીમાં છેડતા ત્યારે એકીસાથે એ સૌ ગોપીઓ મુગ્ધ બની ઘર બહાર નીકળી પડતી. યશોદા-રોહિણી માતાઓએ દિવસભરને થાક ઉતારવા તેલ વગેરે લગાડી એ બને બાળકોને નાન કરાવ્યું અને સુંદર વસ્ત્રો પહેરાવી દિવ્ય કુલેની માળા સજાવીને ચંદન લગાડવું. પછી એ બને માતાઓએ હાથથી પીરસી બહુ સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. એ પછી લાડયારથી મધુર