________________
૩૭૪
ભેંજન પીરસીને ખાવા લાગી ગયાં, તેા કેટલાંક માળાએ વળી અંકુરા ઉપર ખાવાનું જ ગોઠવી દીધું. કેટલાંક બાળકોએ નીચે ફળા જ બિછાવી દીધાં, તા ઘણુાંએ ભથાયણાંમાં જ ખાવાનું શરૂ કરી દીધું. કેટલાંક વળી વૃક્ષની છાલ ઉપર, તા વળી કેટલાંક બાળકો પથ્થર ઉપર જ પેાતાના ભેાજનની સામગ્રી સાવી ખાવા લાગ્યાં ભગવાન કૃષ્ણ અને ગેવાળિયા-બાળકેા સૌ પોતપોતાની રુચિ, ભેાજન અને સ્વાદનું વન કરવા લાગ્યાં. સૌ પાતપેાતાના ભોજનને મહિમા વર્ણવતાં એમાં જ લયલીન થયાં, તેવામાં દૂર-સુદૂર લીલું ધાસ ચરતાં વાડાં જોવામાં ન આવતાં બધાં ગાવાળિયા-બાળકે વ્યાકુળ બની ગયાં, પણ ભગવાન કૃષ્ણે તે સૌને ‘ખાવામાં મસ્ત રહે, તમે !’ એમ કહીને દહીં, ઘી મિશ્રિત ભાત ખાતાં ખાતાં પાતે જ વાછડાં એને શોધવા નીકળી પડયા. પરંતુ બ્રહ્માજીને માયા કરવાનું મન થઈ ગયું. વાછડાંઓને જ નહીં પણુ ભગવાન કૃષ્ણ જ્યારે વાછડાંએને ગાતવા નીકળ્યા, ત્યારે પેલાં ગાવાળિયા – બાળને પણ છુપાવી દીધાં. પણ ભગવાનરૂપે તેમને પેાતાથી શું અાપ્યું હાય ? એટલે બ્રહ્માજીની એક ક્ષણ કે અડધી ક્ષણ પણ અહીં તે! એક વર્ષ જેવી બની પણ ત્યાં લગી ભગવાન કૃષ્ણે વાછડાં, ગ્વાલબાળકે અને સૌને પેતાના જ વ્યાપક શરીરથી હ ંમેશ જેવાં સાતે સમગ્ર પાર કરાવી નાખ્યો. આથી બ્રહ્માજી પસ્તાયા અને બાલરૂપ શ્રીકૃષ્ણની સ્તુતિપૂવ ક ક્ષમા માગીને સત્યલેાકમાં જતા રહ્યા. વાલ-બાળકીએ યશોદાજી સહિત આખાયે વ્રજમાં (અધાસુર) અજગરનેા બાલસ્વરૂપ શ્રીકૃષ્ણે મેાક્ષ કરેલા, તે બધું સવિસ્તર જણાવેલું અને એ મહાન અજગરથી પેાતાની સૌની કેવી રીતે અને ધ્રુવા સ`યેગામાં રક્ષા થઈ તે વિગતવાર જણાવ્યું ત્યારથી તેા બસ ‘જય કનૈયાલાલ કી' એ ધૂન સૌને હૈયે આખાયે વ્રજમાં ખરાખર જમી ગઈ !''