________________
૩૪
પરંતુ કૃષ્ણ-સ્વરૂપ ઉપર જ મુખ્ય મદાર બાંધ્યેા છે. કૃષ્ણનું ચતુ. ભૂજ સ્વરૂપ જોઈ તથા તેમના ચાર પાદે! (સુનંદાદિ) સાથે તેએને નિહાળી બ્રહ્મા આનંદ પામ્યા. પછી ખુદ ભગવાન પાસેથી નારદે સાંભળવા માંડયું, એ જ ભાગવત હવે શુકદેવજી જાતે સંભળાવે છે.
ગ્રંથાવતાર ભાગવત
વ્યક્તિ-સમાજ બન્નેની, સાધના સમતાલતા; હાય જો તે જ સર્વાંગી-માક્ષ પ્રાપ્તિ; થતી યથા. ૧
વ્યક્તિની સાધના કિંતુ, અહી' એકાંગિની બની; તેથી આ રાષ્ટ્રમાં આજે, સમાજસાધના પ્રતિ. ૨ આપવા એક મુખ્યત્વે, ભાગવત પ્રભુ પૂર્ણ
સર્વાંગી સાધના ભણી; શ્રીકૃષ્ણની
કથા કહી ૩
શ્રી શુકદેવજી ખેલ્યા ઃ રાન્ત પરીક્ષિત ! આમ ત। આ ભાગવત પશુ એક પુરાણુ જ છે; છતાં તે ગાગરમાં સાગર સમું છે. તેમાં સ, વિસ, સ્થાન, પાષણ, ઊતિ, મન્વન્તર, ઇશાનુકથા, નિરાધ, મુકિત અને આશ્રય એમ દશેય વિષયેાનું વર્ણન છે પણ એના મૂળ આધાર આશ્રયતત્ત્વ છે. તેને યથાથ મજબૂત કરવા માટે જ બાકીના નવ વિષયે વર્ણવ્યા છે. આમાં શ્રોત અને માં બન્ને વિચારધારાઓ છે. એટલે કે વ્યક્તિગત સાધના અને સમાજગત સાધના બન્નેય છે. પરંતુ બન્નેની સમતુલા છતાં આ કલિકાળને અનુરૂપ સમાજગત સાધના પર જોર વિશેષ અપાયું છે. આત્મા પેાતે પરમાત્મારૂપ હોવા છતાં માયાવશ થઈ નિલેષ છતાંયે કેમ ઊપજે છે અને વિસ્તરે છે, તે ખરેખરૢ અત્યંત ચિન્તનીય બાબત હેવા છતાં