________________
૨૭
:
બન્ને મૃત્યુને
ચાલ્યા ગયા.
બની ગઈ. તેમના સ્થાનમાં ભેર મૌ ગયાં. ધર્મરાજ યુધિષ્ઠિરે બહુ જ માનથી તેને સાકાર કર્યા. કાણુ કે કાકા વિદુચ્છ ધર્મના આ અવતારરૂપ હતા. ત્યારબાદ વિદુરે દાખવેલે રસ્તે ધૃતરાષ્ટ્ર અમે ગ્રીધારી બન્ને જજ્જુ ઉત્તરાખંડમાં હિમાલય તરફ વિદુરજી નીકળી પડયાં, ધર્મરાજ યુધિષ્ઠિરને આના ખબર મળતાં તને પ્રથમ ને ખૂબ ખૂબ દુ:ખ થયું, પરંતુ તેવામાં અચાનક નારદ સમજીએ માવીને ધમરાજને સાચે દિલાસા આપ્યા ર્તાવ જેવી ગંગાની સાત ધારાના પવિત્ર સ્થળે તેએ ગયાં છે અને ખુશી ભેટશે; ચિન્તા ન કરશેા.” એમ કહી તે તેવામાં જ ધર્મરાજ યુધિષ્ઠિર, આ દિવસેામાં જેનું ખૂબ ચિંતન કરતા હતા તે નાનેાભાઈ અર્જુન દ્વારકા જઈને લગભગ સાત માસે પાછા ફર્યાં. આથી તરત ધર્માંરાએ અર્જુનને દ્વારકાપુરીના અને ભગવાન કૃષ્ણના ખબરઅંતર પૂછવા માંડચા, પણુ અર્જુને તેા વજ્રાઘાત જેવા દુઃખપ્રદ સમાચાર કહેતાં કહેતાં આંખામાંથી અશ્રુધારાએ ટપકાવવા માંડી. આ સાંભળીને હિમાલય તરફ પાંડવા પણુ ચાલવા લાગી ગયા. તેઓએ રસ્તામાં સાંભળ્યું કે પ્રભાસમાં વિદુરજીએ પણુ પરલેાકમાં પ્રયાણ કર્યું છે. આમ દ્રૌપદી અને પાંડવાના વિરહતા પે થાડા વખત તા પ્રજાનું આખું વાતાવરણુ શૂન્યકાર બની ગયું. પરંતુ ગુણનિધિ પરીક્ષિતે ગાદી પર આવી બધું સારી રીતે પાછું વાતાવરણ સંભાળી લીધું. પરીક્ષિતનું લગ્ન ઉત્તરપુત્રી ઇરાવતી સંગાથે થયેલું. તેનાથી તેએને જનમેજય આદિ ચાર પુત્રો થયા. એવામાં એક દૃશ્ય તેમણે જોયું. એક શુદ્ર જેવા જણાતા માનવી ગાય તથા બળદને મારતા હતા. તેનાથી તરત ગાય અને બળદનું પરીક્ષિત રાાએ સારી પેઠે રક્ષણ કર્યું. એ ગાયરૂપે પૃથ્વી હતી અને એક પગવાળા બળદરૂપે ધર્મરાજ . પેાતે હતા. આ કલિયુગમાં ધર્મરાજાના તપ, પવિત્રતા અને ક્યા એ ત્રણ પાયા નષ્ટ થયા છે; માત્ર એક સત્યને! પાયે જ મજબૂત છે. તેને તેા કલિયુગ નષ્ટ નહીં જ કરી