________________
૨૨
પરીક્ષિત અને પાંડવકથા
(ઉપતિ)
માયા વશે અન્યન આત્મ કેરું, આસક્ત એવા મનથી
થયેલું;
નિલે પભાવે શુચિકમ
થાતાં,
તે સર્વ બધા છૂટી શીઘ્ર જાતા.
(અનુષ્ટુપ)
નારી જાતિ; દયાળુ છે, ઉગારે અધમાધમ; હૈ શકે પ્રેરણા તેની, રાજ્યમાં ધર્મના પુટ.
:
સૂતજી ખેાલ્યા : હવે હું પરીક્ષિત-જન્મ, પરીક્ષિત—ક તથા મેાક્ષ અને પાંડવેના સ્વર્ગારેાહણુની વાત સૌથી પહેલાં કહીશ. જેથી આપોઆપ ભગવાન શ્રીકૃષ્ણની અનેક કથાઓના ઉદ્ય થઈ જશે. પાંડવ–કૌરવ યુદ્ધમાં પાંડવેાના વિજય થઈ ચૂકયો. ભીમગદાથી દુષ્ટધનની જાંધ ચિરાઈ ગઈ એટલે માલિકને સારું લાગે માટે અશ્વત્થામાએ સૂતેલાં દ્રૌપદી-માળકાનાં માથાં ઊડાવી દીધાં. જો કે આ કી ઘટનાથી ખુદ દુર્ગંધન પણ દુ:ખી જ થયા હતા ! આવું અધમાધમ નૃત્ય એક આચાર્યાં પુત્ર કરે તે કેવું ! અર્જુને અશ્વત્થામાને મારવાનું વચન ઉચ્ચાર્યું, પરંતુ પશુની માફક બાંધીને દ્રૌપદી પાસે અશ્વત્થામાને જયારે અર્જુને હાજર કર્યા, ત્યારે દ્રૌપદીને અશ્વત્થામાનાં પત્ની કૃપી અને માતા ગૌતમી બન્નેની દયા આવી. છેવટે મણિ સહિત મુકુટ ઉતરાવીને અશ્વત્થામાની એટલી તે! માનહાનિ કરી નાખી કે જે મૃત્યુથી પણ ભયાનક વસ્તુ હતી ! પછી યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુન્તી, દ્રૌપદી આદિ સૌને ભદ્ર કૃષ્ણે ધૌમ્યાદિ ઋષિજનાની સાથેાસાથ બેસી