________________
ભાગવતકથામાં આવીને વિરાછા ગયા ત્યારે એ કથામાં ભગવાન શંકર, પાર્વતીજી અને બ્રહ્માજી સ્વયં આવીને હાજર થઈ જાય એમાં નવાઈ જ શી હાય રે ત્યાં પ્રહલાદજી કરતાલ બજાવવા લાગ્યા. ઉદ્ધવજીએ મંજીરાં હાથમાં લઈ લીધાં. દેવર્ષિ નારદ વીણું બનાવવા લાગ્યા. અર્જુનછ ખુદ રાગ આલાપવા લાગ્યા. ઇંદ્ર પોતે મૃદંગ બજાવવા લાગ્યા અને શૌનકાદિ ઋષિઓ વચ્ચે વચ્ચે જ્યષ કરવા લાગ્યા.
જ્યારે પરમ તેજસ્વી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આનંદથી નાચવા લાગી ગયાં ત્યારે આવાં સંકીર્તનોથી ભગવાન રાજી થાય, તે સ્વાભાવિક જ હતું. તેમણે કહ્યું: “વરદાન માગો.” શ્રોતા લોકોએ એક જ વચન માગ્યુંઃ પ્રભુ! “ભવિષ્યમાં જ્યાં જ્યાં ભાગવત સપ્તાહકથા ખરેખર ભાવપૂર્વક થાય ત્યાં આપ અહીં ખુદ પધાર્યા તેમ અવશ્ય પધારતા જાઓ.” ભગવાન વચન આપીને તરત જ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા.
પછી નારદજીએ ભગવાન તથા એમના પાર્ષદેનું લય કરીને તેમને નમસ્કાર કર્યા અને પછી શુકદેવજી આદિ તપસ્વીઓને પણ નમસ્કાર કર્યો. કથાથી આનંદિત થઈ શ્રોતાઓ પિતાપિતાને સ્થાને ચાલ્યા ગયા તે સમયે શુકદેવજીએ ભક્તિ મૈયાને એના અને પુત્રો જ્ઞાન તથા વૈરાગ્ય સહિત પોતાના શાસ્ત્રમાં ચોટળકની જેમ સ્થાપિત કરી દીધાં. આથી જ ભાગવત શાસ્ત્રનું યથાર્થ સેવન કરવાથી ભગવાન શ્રીહરિ સાચા વૈષ્ણવોનાં હૃદમાં આવીને આજે પણ વિરાજી જાય છે. આ સંસારના જે છ દરિદ્રતા અને દુઃખરૂપી વ્યાધિઓથી પીડિત થઈ રહ્યા છે તેમજ જે જીવો પર માયારૂપી પિશાચિનીએ કાબૂ લઈ લીધે છે અને જે સંસારચક્રમાં ગળકા ખાધા કરે છે તેમના કલ્યાણ માટે પણ શ્રીમદ્ ભાગવત ગઈ રહેલ છે. શોનકજીના પૂછવાથી ફરી શ્રી સૂતજી બેયાઃ
“ભગવાન શ્રીકૃષ્ણ સ્વધામ પધાર્યા અને કલિયુગનાં ત્રીસ વર્ષથી