________________
મારા
છેા, તેથી હું પણુ નિખાલસ હૈયે આપને કહી દઉં છું—ભારત વની ભૂમિને જગતભરમાં સર્વે[ચ્ચ સમજીને અહીં આવેલે પરંતુ એ સર્વોચ્ચ ભૂમિમાં જ સર્વાંનીચ તત્ત્વ દેખ્યું તેથી હું દુ:ખી થઈ ગયેા. ત્યાં જ હરિકૃપાએ એક યુવતીને મે જોઈ. વળી તે યુવતી પાસે બે ઘરડાં માણુસે આળસ ભરીને આળાટતાં હતાં. મેં તેણીને પૂછ્યું : આ કાણુ ?' તેણીએ કહ્યું : “આ જ એ બેટા છે.” વૃદ્ધ બાળક અને માતા યુવતીને નજરાનજર દેખીને હું હેંગ થઈ ગયેા. પણ જ્યારે સાંભળ્યું કે નૃંદાવનમાં જ તે ધરડીમાંથી જ યુવતી ખની છે, ત્યારે તરત સમજાઈ ગયું કે એ ખીજું ક્રાઈ નહીં, ભક્તિસુંદૂરી છે, અને આ એમનાં જ્ઞાન અને વૈરાગ્ય એવા બે ઘરડાં પુત્રરત્નેા છે. જ્યાં ભક્તિ તે ભગવદ્ભકતાના હૃદયમાં વિરાજે, ત્યાં ઘરડાં થયેલાં એવાં નાન અને વૈરાગ્ય તા જુવાન અને અજરઅમર બને, તેમાં નવાઈ જ શી ? એટલે જ હું આ સદેશે। આપવા આ તંબૂરા લઈને મ` જગતમાં ઝટઝટ ફ્રી લેવા માગું છું, અને કહેવા માગું છું : માનવે ! જરાપણુ શંકા ન લાવે. આ કલિકાળમાં એક માત્ર ભિકતને આરાધા, એટલે બધી જ રીતે સુખી સુખી થઈ જશે. ભગવાન ખુદ તા ભકતના દાસ હેાઈ તમારા પણ દાસ બની જશે. બસ
આ જ કારણે હું હાંફળાફાંફળા થઈ ઝપાટાબંધ જઈ રહ્યો છું.” “નારદ મુનિનાં આ વચને સાંભળી સનકાદિ ઋષિઓએ ખુશી વ્યકત કરી દીધી.” એમ કહી સૂતજીએ પણ આટલી પુનઃ પ્રસ્તાવના કરીને આ વાત આગળ ચલાવતાં કહ્યું: શૌનકાદિ મુનિએ ! બસ જ્યારથી ભક્તના હુયકમળ પર ભકિતએ આસન જમાવ્યું. ત્યારથી ભતવત્સલ શ્રીકૃષ્ણ ભગવાન જાતે જ પેાતાનું પરમધામ તજીને ભાગવત સપ્તાહમાં હાજર થઈ જવાનું પ્રણ લઈ બેઠા છે.' આટલું કહેતાં સૂતએ સનકાદિ તથા નારજીના સંવાદને થાડા આધાર લઈને આ વાત જરા હવે આગળ લંબાવી.