________________
૨૯૨
પેાતાનેા હૃદયપ્રસ્તાવ મૂકવા સાત્ર અધીરે ખની ગયા અને ખેળ્યે : “હે પ્રણયરસજ્ઞે! મહાક્રયે ! કુશિક વશની કન્યા હૈ।વાથી જ આતિથ્ય પ્રવીણતા તારામાં તરત ઊભરાયેલી નજરે પડે છે. તું નડુતી જ હાઈશ કે રાજકન્યાએ ાતે જ પેાતાના પતિને પસંદ કરી શકવાની શક્તિ ધરાવતી હાય છે.'' શકું તલા પણ રાજવીના આ ઉદ્ગારીથી પ્રસન્ન પ્રસન્ન થઈ ગઈ !!! તેણે લજ્જાથ મુખ નીચું ઢાળી દીધું અને ચેડી વાર સાવ મૂંગી ઊભી રહી. દુષ્યંત રાજ પણ ભાવવિભોર થઈ આ મૂ`ગી સમતિથી પ્રભાવિત થઈ ચૂકયો ! દેશ, કાલ અને શાસ્ત્ર ત્રણેયને સુમેળ જોઈ ગાંધવ - વિધિથી વિધિસર બન્નેએ સૂસાક્ષીએ અરસપરસની ચીજોનું આદાનપ્રદાન કરી હૈયા સાથે હૈયાને ચાંપી દીધું ! તે રાત્રિ આશ્રમનિવાસ થયેા. આમ તે બન્નેને સદ્ગવાસ થઈ ચૂકયો. કણ્વ ઋષિ તથા આશ્રમવાસીખેને પણ આ ગાંધલગ્નની જાણ થતાં તે સસામાન્ય પણ થઈ ચૂકયુ. ખાલક આશ્રમમાં જ જન્મ્યું પણ એ જાણ્ ઈશ્વરાવતાર રૂપ બન્યું ! અતિશય બહાદુર એ દુષ્યંતકુમારનું નામ ભરત અપાયું. સિંહબચ્ચ!નાં દાંત ગણુતા ભરતને જોઈ પ્રથમ તે! રાજા દુષ્યંતની જરા ગફલત થઈ. તે મેલ્યું : “અરે, તું તે ઋષિકન્યા અને એવી કન્યાને પુત્ર હું કેમ સ્વીકારું ?'' પરંતુ એવામાં જ આકાશવાણી થઈ: “પુરુવંશના સત્યપ્રિય રાજવી ! ભૂલી ન જા,
આ આશ્રમમાં રહેલી કન્યાના પાલક ઋષિજી અને ઋષિકુમાર ભલે હાય, પર ંતુ એ કુશિકવાની તે કન્યા છે જેનું નામ શકું તલા છે, તે તારી જ હ્રપ્રિય અર્ધાંગના છે અને તમા બન્ને ગાંધ વિધિએ લગ્નના પવિત્ર બુધને બધાયાં છે. તેને લીધે જ આ ઈશ્વરશાવતાર તારા જ સુપુત્ર છે !'' તરત જ પેાતાની ગફલતની વારવાર ખિન્ન હૃદયે શકુંતલા પાસે ક્ષમા યાચી, એ બન્નેને દુષ્યંતે રાજાએ સમાદરભર્યા ઉત્સાહપૂર્વીક અપનાવી લોધાં અને ભાવ