________________
૨૮૬
:
(૨) તુ સુ. શર્મિષ્ઠાને પણ ત્રણ દીકરા થયેલા ઃ (૧) કુછ્યુ (૨) અનુ અને (૩) પુરુ, યદુ જ્યારે જુવાન થયા, ત્યારે પિતા તરીકે હેવા છતાં રાજા યયાતિએ એક દિવસ એકાંતમાં તેને ખેાલાવી કહ્યું : ‘બેટા ! તું નણે છે કે તારા જ નાનાએ મને શ્રાપ આપ્યો, તેથી હું ખૂઢા થઈ ગયા, હવે તું જો તારા પિતા એટલે કે મને તારી જુવાની આપી બુઢાપા લઈ લઈશ, તે। તારી માતાજી ઉપર અને મારા ઉપર મેટા ઉપકાર થશે.' પણ તેણે કહ્યું : પિતાજી ! આપ બીજુ જે કાંઈ માગશેા તે જરૂર આપીશ, પશુ માંડમાંડ મને મળેલી જુવાનો તા નહીં જ આપી શકું. ભલે, મારું પોતાનું મૃત્યુ થાય!' અને એવા જ જવાખા ખીજા ત્રણ દીકરાઓએ પણ આપી દ્ધા. શુકદેવજી કહે છેઃ રાજન! ખરું પૂછે તા તે ચારેય દીકરાએ શરીરાનુરાગી બની ગયા. જો વ્યાનુરાગી હેાત તે! આ વાત તરત સ્વીકારી લેત અને ચેતનાભિમુખ પણ તે બની જાત. હવે રાા યાતિએ ઉમ્મરમાં સૌથી નાનેા પણ ગુણમાં મેટા એવા પુરુને ખેાલાવી પૂછ્યુ 'ખાલ તું શું ઇચ્છે છે ?' લાંબું–ટૂંકું વિચાર્યા વગર તરત તે જોરથી ખેલી ઊંચો : આપની જ કૃપાથી મનુષ્યરૂપે બની શકાયું છે. અને ખરેખર તેા આ શરીર પણ આપના મુખ્ય નિમિત્તે મળ્યું છે. માટે એવા કયા કપૂત હેાય કે ખુદ પાત.ના પિતાનો આજ્ઞાને યાપે ? માતાજી—પિતાજીના ઉપકાર તા એટલા મેાટા છે કે એમની ઇચ્છાપૂર્તિ માટે મરવું પડે તેય બહેતર છે. હું ખુશીથી મારી જુવાનો તે શું મારા જીવ પણ આપવા તૈયાર છું.'
બસ. પરીક્ષિતજી ! એ દીકરા પુરુરાજે પોતાના પિતાને બુઢાપે લઈ તરત જ પેાતાની જુવાની આપી દીધી. આ રીતે યયાતિ રાજ તે જુવાનો પાછી પામીને તે દેવયાની સાથે યથેચ્છ ભાગે ભાગવવા લાગી ગયા. દેવયાની પણ તન, મન અને વચન ઉપરાંત સારી સારી ચીજવસ્તુએ આપી સાતેય દ્વીપના એકછત્રી અને પેાતાના પરમ પ્રિયતમ એવા રાન્ત યયાતિને બધી જ રીતે ખુશ ખુશ કરી