________________
૨૬૩
તેમના નામને ઢાંસથા ગાયા જ કરે છે ! સ્વર્ગીય દેવેશ અને પૃથ્વી પરના મેાટા મેટા નરપતિઓના મુકુટમણુએ એમનાં ચરણકમળની સેવા કર્યા કરે છે, પરીક્ષિત ! હું એવા ભગવાન રામનું શરણુ ગ્રહણુ કરું છું. જેમણે ભગવાન શ્રીરામનાં દર્શન અને સ્પર્શી કર્યાં, એમને સડવાસ અથવા એમના ગુણ્ણાનું અનુસરણ કર્યું, તેમાં કેસલ દેશવાસી પ્રાજને તે જ્યાં મોટા મોટા યોગસાધનાવાળા યાગી પણ માંડ માંડ જાય, તેવા પુણ્યલેાકમાં સહેજે સહેજે પહેાંચી ગયા છે! આ ઉપરાંત જે માનવી પોતાના કાન દ્વારા ભગવાન શ્રી રામનું પવિત્ર જીવનચરિત્ર સાંભળે છે, તેમને સરળતા, કામળતા આદિષ્ણુની પ્રાપ્તિ અનાયાસે થાય છે. પરીક્ષિતજી ! એવા ગુણેાની પ્રાપ્તિ તેા થાય જ છે, ઉપરાંત સમસ્ત કબ ધનથી તેવા શ્રોતાએ મુક્ત પણુ થઈ શકે છે !..''
ઇક્ષ્વાકુવંશનાં ઉજ્વલ રત્ના
સુગૃહસ્થી બની રામે, ન્યાય ને નીતિ સ્થાપિયાં; રામાયણ જગે તેથી, પામ્યું. આદ-ગ્રંથતા. ૧
છે ઢહાદિ વિનાશી ત્યાં, માત્ર આત્મા સનાતન, પાંપણમાં રહી નિમ, એ યાઢી દે ચિરતન. ૨
શુકદેવજી આ કથાને ગી લખાવતાં કહે છે: “હું પરીક્ષિતજી ! ભગવાન રામ મનુષ્ય અવતાર ધારણ કરી ખધી જ માનવમર્યાદાઓ અક્ષરશઃ પાળતા હતા, પાતે વડીલે અને ગુરુએ પ્રત્યે ખૂબ ખૂબ વિનય સહિત વતા હતા; તેા પછી ભરતાદિ ભાઈએ અને સમસ્ત પ્રજાજના પણુ ભગવાન શ્રી રામ પ્રત્યે ખૂબ ખૂબ વિનયક્તિથી જ વર્તે તે સ્વાભાવિક છે. આમ, રામરાજ્ય