________________
૨પર રહે એવું વશિષ્ઠજીએ કર્યું. એ રાજા સૌદાસે પણ પાણીની અંજલિ લઈ ગુરુ વશિષ્ઠને પણ શાપ આપવા વિચાર્યું. પરંતુ રાજા સૌદાસની ધર્મપત્નીએ “ગુરુને શાપ ન અપાય !” એવી મના કરી, તેથી તે “રાપ” દેવાના સંક૯પવાળું બેબામાંનું પાણી તેણે પોતાના પગ ઉપર નાખ્યું. તેથી તેના પગ કાળા પડી ગયા. આ કારણે રાજા સૌદાસ મિત્ર અને કમાષપાદ પણ કહેવાય છે ! કદમાષપાદ રાક્ષસ રૂપે તેણે એક કાતુર સમયના બ્રાહ્મણને, તે બ્રાહ્મણની પત્નીની તેને નખાવાની હાર્દિક વિનંતી હોવા છતાં ખાઈ ગયો. તેથી મૂએલા બ્રાહ્મણ પછી બ્રાહ્મણુપત્ની પણ સતી થઈ ગઈ. તે પહેલાં એ એવું બેલી ગઈ કે “હે ર ન ! તું પણ તારી પત્ની મદયંતી સાથે સહવાસ કરવા ચાહીશ, તે જ પળે મરીશ !' બાર વર્ષે શાપમુક્ત થયા પછી જે તે રાજા સૌદાસ પત્નીને સહવાસ કરવા જાય છે કે તરત શાપની ખબર હોવાથી તેની પત્નીએ તેને મના કરી. આ રીતે ક્રમશઃ પણ તે અપુત્ર મરી ગયા. પરંતુ તે પહેલાં જ એના કહેવાથી વશિષ્ઠ ઋષિએ જ મજયન્તીને ગર્ભાધાન કરાવ્યું હતું. સાત સાત વર્ષ એ ગર્ભ ઉદરમાં રહ્યા પછી ગુરુ વશિષ્ઠ પથ્થર–પ્રયોગ કરી તે ગર્ભને બહાર કઢાવ્યો. તેથી તેનું નામ અશ્મક રખાયું તું. અશ્મકને પુત્ર મૂલક થયો. પરશુરામજી પૃથ્વીને નક્ષત્રીય કરતા હતા ત્યારે રાજપૂતાણીઓએ મુલકને છૂપાવી રાખેલ તેથી તેનું એક નામ “નારી કવચ” પણ પડેલું અને તે નક્ષત્રી પૃથ્વી પછી પણ જીવંત રહેશે. તેને પુત્ર દશરથ, દશરથને પુત્ર અડવિડ અને અડવિડને પુત્ર વિશ્વાસ. એ વિશ્વાસને પુત્ર તે જ આપણા મહામાન્ય રાજા અને ચક્રવર્તી સમ્રાટ ખવાંગ થવાં. યુદ્ધમાં એમને કંઈ જીતી શકયું નહીં. તેમણે દેવતાઓની પ્રાર્થનાથી દૈત્યોને વધ કર્યો હતે. જ્યારે ખવાંગ રાજને ખ્યાલ આવ્યો કે તાની જિંદગી માત્ર બે ઘડીની છે, ત્યારે તરત તેઓ પોતાની રાજધ નામાં આવી ગયા અને ભગવાનમાં ચિત્તને લગાડી દીધુંએણે વિચાર્યું : દેવોએ વરદાન માગવાનું કહેવા છતાં મેં તે ભૌતિક વસ્તુ હોવાથી