________________
દુષ્યને ભીતરે બેઠા, કામનોધાદિ સવ તે; એક બાજુ હણે તેને, આત્મપ્રકાશ લાધશે. કિંતુ પછી સમાજે જે, અન્યાય ને અનિષ્ટ તે; ટાવા કાજ આત્માથ, મથે છે, સર્વથા જગે. તો જ સર્વાગી આત્માની પ્રાપ્તિ પૂર્ણતયા થશે; બહિરાત્મા મટી છવ, શિવ સિદ્ધત્વ પામશે. (પા. ૨૦૩)
એવો છવ જગનાં ઝેર કંઠે રાખી કેવળ વાત્સલ્યનાં અમૃત જ વેરશે. પણ ઘમંડી ને સ્વચ્છંદી તે અમને નહીં પામી શકે;
માનવીના મહા શત્રુ, સ્વછંદ ને ઘમંડ બે; પેસે સમૂહમાં ત્યારે, ખુદ પ્રભુ હલી ઉઠે, રવિછક સંયમી રીતે, જ્યારે સો જન ચાલશે;
ત્યારે માનજે નિચે, ધર્મકાર્ય થશે જ; (પા. ૨૦૬) શિવે ઝેર કંઠે ધર્યા પછી લક્ષમીજી પ્રગટેલાં. અને એ પછી અમૃતકુંભ લઈ ધવંતરિ જેવા સમુદ્રમાંથી પ્રગટ થયા તેવા જ દેએ તેમની પાસેથી અમૃતકુંભ ઝૂંટવી લીધે ને દેવને ભાગ આપવા પણ ના કહી. અંદરોઅંદર કલેશ થવાથી
છીનવે પશુતાવાળા દૈત્ય જે દેવભાગ તે,
જામે પરસ્પર કલેશ ને છીનવ્યું સરી જશે. (પા. ૨૦૯) લક્ષ્મી, સંપત્તિ, સત્તા કે વૈભવ સાંપડે પણ આસુરીભાવને લીધે તે સુખ-શાંતિ આપવાને બદલે કલેશ, કલહ અને અશાંતિ આપી ચાલ્યાં જાય છે. દૈત્યનું ખરેખર એમ જ બન્યું; જ્યારે દેવોએ ભગવાનમાં વિશ્વાસ રાખી તેમની જ સહાય માગી. એ સ્થિતિને લાભ લઈ ભગવાને મોહિનીરૂપ ધારણ કર્યું. દેવે તેમાં મુગ્ધ ન થયા પણ અસુરોએ તેના રૂપ પાછળ મેહિત થઈ અમૃતકુંભ વહે ચવાનું કાર્ય મોહિનીને સોંપી દીધું. મેહિનીરૂપે ખુદ ભગવાન હતા.