________________
૧૩૩
કરવા પડતા યત્ના, વારવાર ટકે જેથી,
શાભે સત્ય; અહિંસાથી ને થાય – સ્વપર શ્રેય,
માહ્યાભ્ય તર
ઉભયે;
વિશ્વમાં શાન્તિ કાયમી. ૨
અહિંસાયે
તે
વિરાગથી; સત્તાન–વિરાગથી. ૩
શુકદેવજી ખેાલ્યા : મહાદાની પરીક્ષિત રાજન્! વૃત્રાસુરના વધને કારણે ઈંદ્ર ઉપરાંત લેાક અને લેાકપાલ વગેરે સૌ તત્ક્ષણ તા પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. તેમાં ભય અને ચિંતા બધાંય જતાં રહ્યાં. સાથેાસાથ આ યુદ્ધ પૂરું થયા પછી સૌ પાતપેાતાને સ્થાને ચાલ્યા ગયા. કામ પતી ગયું એટલે પછી તેા કેાઈ ઈંદ્ર પાસે વિદાય માગવા પશુ ન આવ્યું,”
રાજા પરીક્ષિતજી પૂછે છે: “આપની આગળ મારી શંકા એ છે કે જ્યારે આખું જગત આ વિજય પછી સુખી થયું, તે પછી ઈંદ્રને પેાતાને સાથી અપ્રસન્નતા વ્યાપી ગઈ ?”
શુકદેવજી કહે છે: “હે રાજન ! તમારા સવાલ ઘણું મહુત્ત્વ છે. કારણ કે ગમે તેવા હલકા જીવ હાય, તાયે તેની સ્થૂળહત્યા આખરે તે હત્યા કરનારને પસ્તાવાની આગમાં સળગાવે છે. તેમાં પણુ જ્યારે સમાજસેવક એવી બ્રાહ્મણ શાખાના ગમે તેવા પણ બ્રાહ્મણુની હત્યા થાય ત્યારે તે। એવડી વ્યથા થાય એ દેખીતું છે! તેમાં વળી જ્યારે આ વિજય પછી સૌ પાતપેાતાને સ્થાને ચંદ્રને વગર મધ્યે ચાલ્યા ગયા એટલે એ પસ્તાવે! થાય અને અપ્રસન્નતા જન્માવે તે દેખીતું જ હતું. ઇન્દ્રદેવ આના દિલાસે મેળવવા માનસરેશવરમાં જઈ છુપાયા. આથી સત્યરૂપી પ્રભુધ્યાનની ઇન્દ્રને પૂરી તક મળી ગઈ. આ બાજુ ઇન્દ્રની ગેરહાજરીમાં સ્વનું રાજ્ય સંભાળતારા નહુષ રાજાની જ ઇન્દ્રપત્ની શચી પર દાનત બગડી. શીએ