________________
દાચિનુ પ્રાણાપણુ
અંતે નશ્વર આ દેહ, માટી સાથે મળી જશે; મૂલ્ય-રક્ષા કાજે તેા, સ્વય' તે તજવા ન શ્વે... ૧ સુઋષિનાં તપ ત્યાગ, ને ભળે પ્રભુની કૃપા; કુપાત્ર દૈત્ય તા કેમ ? ન પામે દૈવી પાત્રતા ?... ૨
બ્રહ્મચર્યનિષ્ઠ શુકદેવજી ખેલ્યા : “રાજા પરીક્ષિતજી ! દેવેદ્ર હિત દેવાને એ વાત કહી ખુદ આવેલા ર્િ અંતર્ધાન થઈ ગયા. અથવવેદી ધીચિ ઋષિ પાસે દેવએ ભગવાને બતાવેલી વાત પ્રમાણે હાર્દિક યાચના કરી. એ સાંભળી દુધીચિ ઋષિ બહુ ખુશ થઈ ગયા. આખરે જો વિનશ્વર શરીર પડી જવાનું, તા પછી પરાર્થે તેને અપવામાં આનંદ જ થાય ને? અને સાચી સાધના જો વિશ્વચેતના સાથે આ શરીરમાં રહેલી સ્વચેતનાનું અનુસંધાન કરવું તે જ છે, તેા પછી સમય આવ્યે સમય ગુમાવ ાના હાય જ શાને ? તેએ તરત પ્રભુમય સ્વરૂપનું ધ્યાન કરતા કરતા, એવા તાવિલીન થઈ ગયા કે સાપ, કાંચળીને તજે તેમ શરીર, પ્રાણ, મન, બુદ્ધિ બધું જ છૂટી જઈ તેએ પ્રભુમાં લીન થઈ ગયા. હવે વિશ્વકર્માએ દધીચિ ઋષિનાં હાડકાંથી વજ્ર બનાવીને ઈંદ્રને સુપ્રત કરી દીધું. ઐરાવત હાથી પર સવાર થઈ દૈવેદ્ર અને ઇતર દેવે ચાલી નીકળ્યા. દૈત્યાએ પેાતાનું બળ અજમાવવામાં ખામી ન રાખી, પણ એક તા દૈવી શક્તિ અને પણ પાછી ઈશ્વરાભિમુખ થઈ જાય, ત્યાં દૈત્યનું શું વળે ? થાકીને દૈત્યો નાસભાગ કરવા લાગ્યા, ત્યારે વૃત્રાસુરે મળ દાખવી લીધા બાદ છેવટે કહ્યું, 'ખુદ ભગવાન ઇચ્છે છે અને ખુદ ઋષિએ મને મારવા પેાતાનું શરીરદાન કરી નાખ્યું છે. ત્યારે આખરે હું મરવાનેા જ. તે પછી શા માટે