________________
૬ ૩
દુરિતૌઘ - પાપના સમૂહનો કરાય - કરનારા પ્રશમનાય - શાંત કરનારા ગ્રહ - ગ્રહ, ગ્રહોનો સમૂહ શાકિનીનાં - શાકિનીઓને
લઘુશાંતિ-સ્તવ-શબ્દજ્ઞાન સર્વ - સર્વ, સઘળાં નાશન - નાશ સર્વાશિવ - સર્વ ઉપદ્રવોને દુષ્ટ - દુષ્ટ, ખરાબ ભૂતપિશાચ - ભૂતપિશાચ પ્રમથનાય - મથન કરનારા યસ્ય - જે શાંતિનાથના નામમંત્ર - નામ રૂપ મંત્ર વાકય - જે વચન કૃતતોષા - જેણે સંતોષ કર્યો છે એ કુરૂતે – કરે છે ઇતિ ચ - અને એ પ્રમાણે નમત - નમસ્કાર કરો ભવતુ - થાઓ ભગવતિ -- ભગવતિ, પૂજ્યા સુજયે - સારા જયવાળી અજિતે - નહીં જિતાયેલી જગત્યાં - પૃથ્વીને વિશે ઇતિ - એમ સ્તુતિ કરવાથી ભવતિ - (થાઓ), હે ભવતિ ! સર્વસ્ય - સર્વ સંઘસ્ય - સંઘને કલ્યાણ - ઉપદ્રવ રહિતપણું પ્રદ - દેનારી સદા - નિત્ય, હંમેશા સુતુષ્ટિ - ચિત્તની શાંતિ પ્રદે - આપનારી ભવ્યાનાં - ભવ્ય પ્રાણીઓને નિવૃતિ - ચિત્તની સમાધિ જનનિ - ઉત્પન્ન કરનારી અભય - નિર્ભયપણે નિરતે - તત્પર
સ્વસ્તિ - કલ્યાણને તુલ્યું - તમને ભક્તાનાં - ભક્ત
ઇતિ - એ પ્રમાણે પૂર્વે કહેલ પ્રધાન - તે વડે સર્વોત્તમ એવું ઉપયોગ - તેના ઉપયોગથી વિજયા - વિજયા દેવી જનહિત - લોકોનું હિત નુતા - સ્તવન કરાયેલી તં શાંતિ - તે શાંતિનાથને નમસ્તે - તમોને નમસ્કાર વિજયે - વિજયાદેવી પરાપર: - બીજા દેવોથી અપરાજિતે - પરાભવ ન પામેલી જયતિ - જય પામે છે જયાવહે - જય આપનારી
અપિ ચ - પણ અને ભદ્ર - સુખ મંગલ - મંગળને સાધૂનાં - સાધુઓને શિવ - નિરૂપદ્રવપણું પુષ્ટિ - ધર્મને પુષ્ટ કરનારી જીયા: - જયવંતી હો કૃતસિદ્ધ - સિદ્ધિ દેનારી નિર્વાણ - મોક્ષને સત્વાનાં - ભવ્યજીવોને પ્રદાન - આપવામાં નમોસ્તુ - નમસ્કાર હો પ્રદે - આપનારી
જંતુનાં - જીવોના