________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪ શુભાવહે - કલ્યાણ કરનારી
નિત્ય - હંમેશાં ઉદ્યતે - તત્પર
દેવિ - હે દેવિ ! સમ્યમ્ દષ્ટિનાં - સમકિત દૃષ્ટિના ધૃતિ - ધીરજ રતિ - પ્રીતિ
મતિ - મતિ બુદ્ધિ - બુદ્ધિ
પ્રદાનાય - આપવાને જિનશાસન - જૈન શાસનમાં
નિરતાનાં - તત્પર શાંતિ - શાંતિનાથને
નતાનાં - નમસ્કાર કરનાર જગતિ - જગતના
જનતાનાં - જનસમુદાયોને શ્રી - લક્ષ્મી, ધન
સંપ - સંપત્તિ, આબાદી કીર્તિ - કીર્તિ, ખ્યાતિ
યશોવર્ધ્વનિ - યશ વધારનારી જયદેવિ - હે જયદેવિ !
વિજય - તમે વિજય પામો સલિલ - જળ, પાણી
અનલ - અગ્રિ વિષ - વિષ, ઝેર
વિષધર - સાપ દુષ્ટ - દુષ્ટ, નઠારા
ગ્રહ - ગ્રહો, ગ્રહસમૂહ રાજ - રાજા, (દુષ્ટ રાજા)
રોગ - દુષ્ટ રોગ રણ - લડાઈ, યુદ્ધ
ભયતઃ - ભયથી રાક્ષસ - રાક્ષસ
રિપુગણ - શત્રુઓનો સમૂહ મારી - મરકી, મારી
ચૌર - ચોર ઇતિ - સાત પ્રકારની ઇતિ
શ્રાપદ - શિકારી પ્રાણિ, પશુ આદિવ્ય: - વગેરેથી અથ રક્ષ - હવે રક્ષણ કર
સુશિવ - અતિ નિરૂપદ્રવપણું કુરુ કુરુ - કરો કરો
શાંતિ ચ - શાંતિ અને સદા ઇતિ - હંમેશા - એ રીતે
તુષ્ટિ - સંતોષને પુષ્ટિ - પુષ્ટિને
સ્વસ્તિ - કલ્યાણને ચ - અને, વળી
ત્વે - તમે (દેવી !) ભગવતિ - હે ભગવતિ !
ગુણવતી - હે ગુણવતિ ! શિવશાંતિ - કલ્યાણ શાંતિ
તુષ્ટિ પુષ્ટિ - સંતોષ - પોષણ સ્વસ્તિ - કુશળ
ઇહ - આલોકમાં કુરુ કુરુ - વારંવાર કરો
જનાનાં - માણસોના ઓમિતિ - જ્યોતિ સ્વરૂપિણી
નમો નમો - વારંવાર નમસ્કાર હાં હું હું હુઃ ય: સઃ હીં ફટ ફટ સ્વાહા - આ મંત્રાલરો છે. એવું - એ પ્રમાણે
યત્ - જેમના નામાક્ષર - નામાક્ષરોના
પુરસ્સર - મંત્રપૂર્વક સંસ્તુતા – સ્તુતિ કરાયેલી
જયાદેવી - જયાદેવી કુરૂતે - કરે છે
શાંતિ - શાંતિનાથને