________________
૬૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
સમ્યગ્દષ્ટિનાં, ધૃતિ-રતિ-મતિ-બુદ્ધિ-પ્રદાનાય જિનશાસન-નિરતાનાં, શાંતિનતાનાં ચ જગતિ જનતાનામ્; શ્રી - સંપત-કીર્તિ-યશો-વર્ધનિ ! જય દૈવિ ! વિજયસ્વ. સલિલાનલ-વિષ-વિષધર-દુષ્ટગ્રહ-રાજ-રોગ-૨ણ-ભયતઃ; રાક્ષસ-રિપુગણ-મારી-ચૌરેતિ-શ્રાપદાદિભ્ય:
અથ રક્ષ રક્ષ સુશિવં, કુરુ કુરુ શાંતિ ચ કુરુ કુરુ સŁતિ; તુષ્ટિ કુરુ કુરુ પુષ્ટિ, કુરુ કુરુ સ્વસ્તિ ચ કુરુ કુરુ ત્વમ્ ભગવતિ ! ગુણવતિ ! શિવ-શાંતિ
૧૦
૧૧
૧૨
૧૩
તુષ્ટિ-પુષ્ટિ-સ્વસ્તીહ કુરુ કુરુ જનાનામ્; ઓમિતિ નમો નમો ડ્રૉ હી હૈં હૂઃ
યઃ ક્ષઃ મૈં ફટ્ ફટ્ સ્વાહા એવં યન્નામાક્ષર-પુરસ્સર સંસ્તુતા જયાદેવી; કુરુતે શાંતિ નમતાં, નમો નમ: શાન્તયે તસ્મૈ. ઇતિ પૂર્વસૂરિ-દર્શિત-મંત્રપદ-વિદર્ભિતઃ સ્તવઃ શાંતે:; સલિલાદિ-ભય-વિનાશી, શાંત્યાદિકરશ્ન ભક્તિમતામ્ યÅâનં પઠતિ સદા, શ્રૃણોતિ ભાવયતિ વા યથાયોગમ્; સહિ શાંતિપદં ચાયાત્, સૂરિ: શ્રીમાનદેવશ્ર્વ. ઉપસર્ગા: ક્ષયં યાંતિ, છિદ્યન્તે વિઘ્નવાય:; મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે. સર્વ મંગલ માંગલ્યું, સર્વ કલ્યાણકારણમ્ પ્રધાનં સર્વ-ધર્માણાં, જૈનં જયતિ શાસનમ્ સૂત્ર-અર્થ :
(૧) સર્વ ઉપદ્રવોને શાંત કરનારા, શાંતિના સ્થાનરૂપ, રાગ-દ્વેષ વિનાના, સ્તુતિ કરનારને શાંતિના કારણરૂપ એવા શાંતિનાથ પ્રભુને હું શાંતિને માટે મંત્રપદો વડે સ્તુતિ કરું છું.
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
(૨) ૐ એ પ્રમાણે નિશ્ચિત્ વચનવાળા, પૂજાને યોગ, યશસ્વી, રાગદ્વેષને જિતનારા, મુનિઓના સ્વામી એવા શાંતિનાથ ભગવંતને વારંવાર મારા નમસ્કાર
થાઓ.
(૩) સંપૂર્ણ ચોત્રીશ અતિશય રૂપ મોટી સંપદા વડે યુક્ત, પ્રશંસવા યોગ્ય અને ત્રણ લોક વડે પૂજિત એવા શ્રી શાંતિનાથ ભગવંતને વારંવાર નમસ્કાર થાઓ. (૪) સર્વ દેવતાઓનો જે મહાન્ સમૂહ, તેમના સ્વામી એવા ચોસઠ ઇન્દ્રો વડે પૂજાએલા, વળી દેવતાઓ વડે પણ નહીં જિતાયેલા એવા તથા ત્રણ ભુવનના પ્રાણીઓના પાલનમાં ઉદ્યત એવા શાંતિનાથને હંમેશા નમસ્કાર થાઓ.
(૫) સર્વ પાપના સમૂહનો નાશ કરનારા, સર્વ ઉપદ્રવોને શાંત કરનારા, દુષ્ટ એવા ગ્રહ, ભૂત, પિશાચ તથા શાકિનીઓનું મથન કરનારા (એવા શાંતિનાથ