________________
લઘુશાંતિ-સ્તવ
સૂત્ર-૪૭)
લઘુશાંતિ-સ્તવ
v સૂત્ર-વિષય :
આ શાંતિ માટેનું સ્તોત્ર છે. તેથી શાંતિસ્તવ કહેવાય છે. પણ બૃહત્ અથવા મોટી શાંતિસ્તવ પણ ઉપલબ્ધ હોવાથી તેની અપેક્ષાએ આ શાંતિસ્તવ લઘુશાંતિસ્તવ કહ્યું છે કે જેમાં શાંતિનાથ ભગવંતને નમસ્કારપૂર્વક સ્તુતિ કરાઈ છે. વિશિષ્ટ પ્રકારે પાંચ ગાથામાં સ્તુતિ કર્યા પછી વિજયા કે જયાદેવીની સ્તુતિ કરી છે. તેમની વિશિષ્ટ સ્તવના કર્યા બાદ ઉપદ્વવતામાંથી રક્ષણ માટે પ્રાર્થના કરીને શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ આદિ માટે પ્રાર્થના કરી છે. ત્યાર પછી આ સ્તવ મંત્રાદિથી ગંથિત છે તેમ જણાવી આ સ્તવ ભણનારને નિશ્ચયથી શાંતિપદ પ્રાપ્ત થાય છે, તેમ જણાવેલું છે.
- સૂત્ર-મૂળ :શાંતિ શાંતિ-નિશાંત, શાંત શાંતા શિવં નમસ્કૃત્ય; સ્તોતુ: શાંતિ-નિમિત્ત, મંત્રપદે શાંતયે સ્તૌમિ ઓમિતિ નિશ્ચિતવચસે, નમો નમો ભગવતેડતે પૂજામું શાંતિજિનાય જયવતે, યશસ્વિને સ્વામિને દમિનામ્ સકલાતિશેષક મહા-સંપત્તિ સમન્વિતાય શસ્યાય; રૈલોક્ય-પૂજિતાય ચ, નમો નમ: શાંતિ દેવાય સમર-સુસમુહ-સ્વામિક-સંપૂજિતાય નિજિતાય; ભુવન-જન-પાલનોદ્યત-તમાય સતત નમસ્તસ્મ. સર્વ-દુરિતૌઘ-નાશન કરાય સર્વાશિવ-પ્રશમનાય; દુષ્ટ ગ્રહ-ભૂત પિશાચ - શાકિનીનાં પ્રમથનાય યસ્યતિ નામમંત્ર-પ્રધાન-વાક્યોપયોગ-કૃતતોષા; વિજયા કુરુતે જનહિતમિતિ ચ નુતા નમત તે શાંતિમ ભવતુ નમસ્તે ભગવતિ ! વિજયે ! સુજયે ! પરાપરજિતે; અપરાજિતે ! જગત્યાં, જયતીતિ જયાવહે ભવતિ ! સર્વસ્યાપિ ચ સંઘસ્ય, ભદ્ર-કલ્યાણ-મંગલ-પ્રદદે; સાધૂનાં ચ સદા શિવ-સુતુષ્ટિ પુષ્ટિ પદે: જીયા: ભવ્યાનાં કૃતસિહે ! નિવૃતિ-નિર્વાણ-જનનિ ! સત્તાનામ; અભય-પ્રદાન-નિરતે ! નમોડસ્તુ સ્વતિ પ્રદે ! તુન્શમ્ ભક્તાનાં જન્તનાં, શુભાવહે ! નિત્યમુદ્યતે ! દેવિ !