________________
૫૮
સૂત્ર-નોંધ :
આ સૂત્ર સંસ્કૃત ભાષામાં રચાયેલ છે.
આ સૂત્ર પદ્યબદ્ધ અને ‘ગાહા' છંદમાં છે.
આ સૂત્રનું આધારસ્થાન ‘તિજયપહૃત્ત' સ્તોત્રની અગિયારમી ગાથા છે. કેમકે તે ગાથાનું જ પ્રાકૃતમાંથી સંસ્કૃત રૂપાંતર છે. પણ આવશ્યકાદિ કોઈ આગમમાં તેનું સ્થાન જોવા મળતું નથી.
WIZA
—
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૪
-X--X-