________________
४४
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
આરાધના અર્થે હું કાયોત્સર્ગ કરું છું.
– વિશેષ વિવેચન સૂત્ર-૪૧ ‘ખિત્તદેવયા-સ્તુતિ' મુજબ જાણવું.
૦ યા ક્ષેત્રે સમકિત્વ - જેના ક્ષેત્રનો સારી રીતે આશ્રય કરીને, જે દેવતાના ક્ષેત્રમાં રહીને.
૦ વસ્યા: જેના. આ પદ ક્ષેત્રદેવતાનું સૂચન કરે છે. એટલે “જે-ના' અર્થાત્ જે ક્ષેત્રદેવતાના કે ક્ષેત્રદેવીના.
૦ ક્ષેત્રમ્ - ક્ષેત્રને, સ્થાનને, ભૂમિને, વસતિને.
૦ સમગ્રત્વ - સમ-આશ્રિત્ય, સારી રીતે અંગીકાર કરીને, (તેનો) આશ્રય કરીને, (ત્યાં) રહીને.
• સામિક સર્વે ક્રિયા - સાધુઓ વડે ક્રિયા કરાય છે. ૦ સાધુ - સાધુ, મુનિ (સાધ્વી પણ અહીં ગ્રાહ્ય કરવાના છે.) ૦ સાધ્યતિ - સધાય છે, કરાય છે, સાધના-આરાધના કરાય છે. ૦ ક્રિયા - ક્રિયા, તપ-સંયમાદિ આચરણ, મોક્ષમાર્ગની આરાધના. ૦ ક્ષેત્રવતા નિત્યં - તે ક્ષેત્રદેવતા-ક્ષેત્રદેવી, હંમેશા. ૦ ક્ષેત્રદેવતા - ક્ષેત્રની અધિષ્ઠાયિકા એવી દેવતા-દેવી. ૦ સી - તે (જેના ક્ષેત્રમાં સાધુ આરાધના કરે છે તે) ૦ નિત્યં - નિત્ય, હંમેશા, સદા
• મૂયાન્નઃ સુલિવની - અમને સુખ આપનારી થાઓ. અમારા ઉપર પ્રસન્ન થાઓ, (આરાધના માર્ગે આવતા વિદનોને નિવારો) ૦ મૂયાત - થાઓ
૦ ન: અમને ૦ યુવવિના - સુખને દેનારી, પ્રસન્ન, વિદનનિવારક ૦ અન્વય પદ્ધતિઓ ગાથાસાર :- મૂત્ એટલે ‘થાઓ', શું થાઓ ? સુખ આપનારી થાઓ. – કોને સુખ આપો ? - અમને. કોણ આપે ? તે ક્ષેત્રદેવી.
– તે એટલે કઈ ક્ષેત્રદેવી ? જેના ક્ષેત્રને અંગીકાર કરીને સાધુ-સાધ્વી તપસંયમાદિ આચરણ દ્વારા મોક્ષમાર્ગની આરાધનારૂપ - ક્રિયા કરે છે તે.
વિશેષ કથન :– આ કોય ગાહા' નામક છંદમાં રચાયેલી છે. – આ થોયનો પ્રતિક્રમણ ક્રિયામાં ઉપયોગ થાય છે. તે આ પ્રમાણે–
(૧) દેવસિ પ્રતિક્રમણમાં છ આવશ્યકની પૂર્ણાહુતિ પૂર્વે જ્યાં “જીસે ખિત્તે'ની થોય બોલાય છે, તે સ્થાને-તેના બદલે પકિન, ચોમાસી, સંવત્સરી પ્રતિક્રમણમાં આ થોય બોલાય છે.
(૨) જ્યારે સાધુમહારાજા વિહાર કરીને કોઈ નવા સ્થાને પહોંચે ત્યારે પ્રથમ દિવસે કરાતા મંગલિક પ્રતિક્રમણમાં પણ “જીસે ખિજો'ને બદલે આ “યસ્યાઃ ક્ષેત્ર' થોય બોલવામાં આવે છે.
A 9ત્ર. થાઓ