________________
ક્ષેત્ર દેવતા-શોય
# સૂત્ર-વિષય :
આ સૂત્રમાં વિત્તવેવવા - ક્ષેત્રદેવતાના કાયોત્સર્ગનું વિધાન છે અને સ્તુતિથોયમાં - જે ક્ષેત્રને આશ્રીને સાધુ-સાધ્વી ક્રિયા કરતા હોય તે ક્ષેત્રના દેવતા તેમને સુખ આપનારા થાય તેવી પ્રાર્થના છે.
- સૂત્ર-મૂળ :
:
-
.
-
ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્યું. અન્નત્થ
યસ્યા: ક્ષેત્રે સમાશ્રિત્ય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા; સા ક્ષેત્ર દેવતા નિત્યં, ભૂયાત્ર: સુખદાયિની. # સૂત્ર-અર્થ :
જેના ક્ષેત્રનો આશ્રય કરીને - અંગીકાર કરીને સાધુઓ વડે (તપ-સંયમરૂપ) ક્રિયાઓ સધાય છે, તે ક્ષેત્રદેવતા-ક્ષેત્રદેવી અમને હંમેશા સુખ આપનારી થાઓ. – શબ્દજ્ઞાન :
ખિત્તદેવયાએ - ક્ષેત્રદેવતા - ક્ષેત્રદેવીની આરાધના નિમિત્તે
કરેમિ - હું કરું છું
યસ્યાઃ સમાશ્રિત્ય - આશ્રીને સાધ્યતે - સધાય છે
સા - તે, તેણી
નિત્યં - સદા, હંમેશા
-
સૂત્ર-૪૪
ક્ષેત્ર દેવતા-થોય
યસ્યા: ક્ષેત્ર-સ્તુતિ
ન અમને
૪૩
જેના, જે ક્ષેત્ર દેવીના
કાઉસ્સગ્ગ - કાયોત્સર્ગને ક્ષેત્રં - ક્ષેત્રને, સ્થાનને સાધુભિઃ - સાધુઓ વડે ક્રિયા - તપ સંયમાદિ ક્રિયા ક્ષેત્રદેવતા - ક્ષેત્રદેવી
ભૂયાત્ - થાઓ સુખદાયિની - સુખ આપનારી
– વિવેચન :
આ માત્ર એક ગાથા પ્રમાણનું નાનું સૂત્ર છે. જેમાં સર્વપ્રથમ ‘ક્ષેત્રદેવતા નિમિત્તે કાયોત્સર્ગ કરું છું' એવું વિધાન કરેલ છે. ત્યાર પછી અન્નત્થ સૂત્ર બોલીને એક નવકારનો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરીને પછી નમોઽત્ બોલવા પૂર્વક આ થોય બોલવામાં આવે છે. તેનું શબ્દશઃ વિવેચન અહીં કરેલ છે
૭ શિત્તલેવયા રેમિ જાડસાં - ક્ષેત્ર દેવતા નિમિત્તે અથવા ક્ષેત્રદેવતા