________________
સંથારા-પોરિસિ-સૂત્ર-વિવેચન-ગાથા-૧૭
ગુરુ આજ્ઞા આપે છે
વચન, કાયાથી બાંધેલ ‘પાપ' માટે માફી માંગતા કહે છે–
• मिच्छा मि दुक्कडं तस्स
તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૦ તસ્ક તે, તે મન, વચન, કાયાથી બદ્ધ પાપોનું.
૨૧૭
‘‘પડિક્કમેહ'’ તેનું તું પ્રતિક્રમણ કર. તેમ અહીં પણ મન,
--
• मिच्छामि दुक्कडं આ પદની વ્યાખ્યા અને વિવેચન માટે સૂત્ર-૫ ‘‘ઇરિયાવહી'' જુઓ. તે સિવાય પણ બીજા સૂત્રોમાં આ વાક્ય આવી ગયું છે. ૦ ગાથાસાર • જે કોઈ પાપ મેં - (૧) મન વડે બાંધ્યુ હોય, (૨) વચન વડે ભાખ્યુ હોય (૩) કાયા વડે કર્યુ હોય - તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ચાર શરણાનો સ્વીકાર, સમ્યકત્વ પ્રતિજ્ઞા, જીવખામણા, અઢારપાપસ્થાનક આલોચના, શુભ ભાવના, ક્ષમાપના ઇત્યાદિ કર્યા પછી સંથારાનો આરાધક આત્મા છેલ્લે પોતાના દુષ્કૃતોની ગર્હ કરવા દ્વારા અથવા સર્વે પાપોની આલોચના કરવા દ્વારા શલ્યથી રહિત થાય છે. આવો નિઃશસ્ય આત્મા જ સદ્ગતિ કે મોક્ષનો અધિકારી થાય છે. જે આત્મા પોતાની ભૂલો - સ્ખલના કે પાપોની આલોચના નથી કરતો તે અનાલોચિત કૃત્યવાળો આત્મા કદાપી મોક્ષને પામતો નથી, પણ અવશ્ય ભવમાં ભમે છે. વળી શલ્યયુક્ત આલોચનાથી પણ સંસાર ભ્રમણ જ થાય છે, માટે સર્વે પાપોની નિઃશલ્ય બની આલોચના કરવી–
– વિશેષ કથન :
.
અમારા આ ‘વિવેચન' ગ્રંથમાં સંથારા પોરિસિ સૂત્રનું વિવેચન ઘણાં જ વિસ્તારથી કરેલું છે. તેમ છતાં વિવેચનમાં ન કહેવાયેલ હોય અથવા કોઈ વિશેષ હકીકત હોય તેનું કથન આ વિભાગમાં કરીએ છીએ.
આ સૂત્રનું વિવેચન મુખ્યતાએ તેર વિભાગોમાં કરાયેલ છે— (૧) નમસ્કાર, (૨) સંથારાની આજ્ઞા-યાચના, (૩) સંથારા-શયનનો વિધિ, (૪) જાગવું પડે તો કરવાનો વિધિ, (૫) સાગારી અણસણ સ્વીકાર, (૬) મંગલ આદિ ભાવના, (૭) ચાર શરણ સ્વીકાર, (૮) અઢાર પાપસ્થાનકોનો ત્યાગ, (૯) આત્માનુશાસન કે શુભ ભાવના, (૧૦) સર્વ સંબંધોનો ત્યાગ, (૧૧) સમ્યક્ત્વ સ્વીકાર કથન, (૧૨) ક્ષમાપના અને (૧૩) સર્વે પાપોનું મિથ્યાદુષ્કૃત. ૦ સૂત્રમાં જોવા મળેલ પાઠાંતર ·
-
ગાથા-૧ આરંભ વાક્ય. નિવૃઙ્ગા અને ટ્વિન્ના. ગાથા-૩ ઉત્તરાર્ધમાં સ્લાસ અને નિસ્સાસ ગાથા-૩ - ઉત્તરાર્ધમાં છેલ્લે તો! અને લોખં
ગાથા-૧૦ ગાથા-૧૧
આરંભ શબ્દમાં વોસિરિતુ અને વોસિરતુ ઉત્તરાર્ધમાં મળતો અને મળતા
ગાથા-૧૫ - ઉત્તરાર્ધ મધ્યે ગ્રાોયળ અને ગાતોવળદ
-
w
1
ગાથા-૧૫ ઉત્તરાર્ધને અંતે મુાદ અને મુન્ન ન ગાથા-૧૭ - પૂર્વાર્ધમાં બીજું ચરણ વાયાર, વાયા, વાળ.
-M
-