________________
૨૦૮
પ્રતિક્રમણમૂત્ર વિવેચન-૪
સૂત્ર-૩૨માં કરાયેલું જ છે, ત્યાંથી જોવું. અહીં આ ગાથાઓનું સામાન્ય સ્વરૂપ અથવા સંક્ષેપથી પાપસ્થાનકોની સમજણ માત્ર રજૂ કરી છે.
– “પર્યન્ત આરાધના' નામક પયત્રામાં ગાથા-૨૨, ૨૩ માં આ અઢારે પાપસ્થાનકોના નામો જણાવેલા છે. “આરાધના કુલક"માં ગાથા-૩ અને ૪માં આ અઢાર પાપસ્થાનકો નામ અને તેને હું વોસિરાવું છે, તેવું કથન કરાયેલ છે. શ્રી અભયદેવસૂરિજી રચિત “આરાણા પયરણ'માં ગાથા-૩૬ થી ૩૮માં પણ કિંચિત્ ફેરફાર સાથે આ અઢારે પાપસ્થાનકનો ઉલ્લેખ છે અને તેને વોસિરાવું છું એ પ્રમાણેનું કથન કે સંકલ્પ પણ ગાથા-૩૮ ના પૂર્વાર્ધમાં કરાયેલ છે.
(૧) પાવાવ - પ્રાણાતિપાત, હિંસા - પહેલું પાપસ્થાનક,
(૨) નિગ - અલીક, જૂઠ, અસત્ય ભાષણ - બીજું પાપસ્થાનક જેને મૃષાવાદ કહે છે.
(૩) વરિષ્ઠ - ચૌર્ય, ચોરી - જેને અદત્તાદાન કહે છે - આ ત્રીજું પાપસ્થાનક છે.
(૪) મે - મૈથુન, અબ્રહ્મનું આચરણ - ચોથું પાપસ્થાનક.
(૫) વિ-ભુચ્છ - દ્રવ્ય પરનું મમત્વ કે માલમિલકત પરત્વેની મૂચ્છ. જેને પરિગ્રહ નામે પાંચમું પાપસ્થાનક કહેલું છે.
(૬) વોહ - ક્રોધ - છઠું પાપસ્થાનક છે. (૭) મા - માન - સાતમું પાપસ્થાનક છે. (૮) નાથ - માયા, કપટ - આઠમું પાપસ્થાનક છે. (૯) નાદ - લોભ - નવમું પાપસ્થાનક છે.
– પહેલા પાંચ પાપસ્થાનકોનું વર્ણન પાંચ અણુવ્રત રૂપે સૂત્ર-૩૫ વંદિત્ત સૂત્રની અંતર્ગતું પણ કહેવાયેલ છે.
- છઠાથી નવમું એ ચાર પાપસ્થાનક ચાર કષાયરૂપે પણ વર્ણવાયેલ છે. જેનું સૂત્ર-૨ “પંચિંદિય” સૂત્ર-૨૭ “ઇચ્છામિ ઠામિ' આદિ સૂત્રોમાં પણ વિવેચન છે.
(૧૦) પિન્ન - પ્રેમ, રાગ. જે “રાગ' નામે દશમું પાપસ્થાનક છે. (૧૧) લોર - ઠેષ - જે અગિયારમું પાપસ્થાનક છે.
- આ રાગ અને દ્વેષ બંને પદોનું વિવેચન સૂત્ર-૩૫ “વંદિત્ત સૂત્ર'ની ગાથા-૪ના વિવેચનમાં કહેવાયેલ છે.
(૧૨) નદ - કલહ, કજીયો, કંકાસ-બારમું પાપસ્થાનક છે.
(૧૩) રમવા - અભ્યાખ્યાન, આળ આપવું, કલંક ચડાવવું, આક્ષેપ કરવો ઇત્યાદિ - આ તેરમું પાપસ્થાનક છે.
(૧૪) સુન્ન - પૈશુન્ય, ચાડી, ચુગલી, તેરમું પાપસ્થાનક છે.
(૧૫) -ર-સન9ત્ત - રતિ અને અરતિ વડે યુક્ત. રતિ એટલે હર્ષ અને અરતિ એટલે શોક. આ રતિ-અરતિ એ પંદરમું પાપસ્થાનક છે.