________________
“વિશાલ-લોચન-દલ” સૂત્ર-વિવેચન
આ સ્તોત્ર ત્રણ ગાથામાં વિભાજિત છે. તેની પ્રથમ સ્તુતિ વીર પરમાત્માની, બીજી સ્તુતિ સામાન્ય જિનની અને ત્રીજી સ્તુતિ આગમની છે તેનું શબ્દશઃ વિવેચન આ પ્રમાણે છે
વિશાત-નોન-નં - વિશાલ લોચનરૂપી પત્રોવાળું, જેના વિશાળ નેત્રોરૂપી પત્રો છે એવું.
– ભગવંત મહાવીરના “મુખપધ”નું આ વિશેષણ છે. ૦ વિશાલ એટલે મોટા,
૦ લોચન એટલે નેત્રો ૦ દલ એટલે પત્ર, પાંદડી
– વિશાલ લોચનરૂપી પત્ર. જેમ કમળને પત્ર-પાંદડી હોય તેમ અહીં મોટા નેત્રોને પત્રની ઉપમા અપાઈ છે.
• પ્રોઘદંતાણુ સરમ્ - પ્રકાશમાન દાંતના કિરણરૂપી જેનાં કેસર-તંતુઓ છે તેવું.
૦ પ્રોદ્યત - પ્રકાશતું, દીપતું, ઝળહળતું, પ્રફુલ્લિત થતું, વિકસ્વર થતું,
ખીલતું.
૦ ઢંતાંશુ - દાંતના અંશુ' અર્થાત્ કિરણો રૂ૫. ૦ વેફર - કેસરા જેવી છે તેવું. ફુલ મધ્યેના તંતુઓ. - આ પદ પણ ભગવાન મહાવીરના “મુખપદ્મ"નું વિશેષણ છે.
– ભગવંતની દંતપંક્તિમાંથી પ્રકાશમાન થતા જે કિરણો છે, તે કિરણો કમળના તંતુઓ જેવા લાગે છે - તે ઉપમા અપાઈ છે.
• પ્રતિઃ વીરજિનેન્દ્રશ્ય મુલi પ્રભાતકાળે શ્રી વીર જિનેશ્વરનું મુખરૂપી કમળ.
૦ પ્રાત: પ્રભાતકાળ, આ સ્તુતિ પણ સવારમાં જ કરવાની છે અને સૂર્યવિકાસી આદિ કમળો પણ સવારમાં ખીલે છે.
૦ વર ગિનેન્દ્ર - ભરતક્ષેત્રની આ ચોવીસીના ચોવીસમાં તીર્થકર ભગવંત મહાવીર જેનું વર્ધમાન એવું મૂળ નામ છે.
– વીર શબ્દ પૂર્વે સૂત્ર-૨૧ “સંસારદાવામાં આવી ગયેલ છે. વિશેષ જાણકારી માટે ત્યાં જુઓ.
૦ મુવપદi - મુખરૂપી પદ્મ-કમળ. અહીં મુખને કમળની ઉપમા આપી છે, મુખ કમળ જેવું કેમ કહ્યું - તે સ્તુતિના પૂર્વાર્ધમાં “વિશાલ લોચન” આદિ શબ્દોથી જણાવેલ છે.
૦ પુના, ૩ઃ તમને પવિત્ર કરો. • સમગ્ર ગાથાર્થ :
સ્તુતિમાં ક્રિયાપદ છે “પુનાતુ' એટલે પવિત્ર કરો. પણ કોને પવિત્ર કરો ? તમને”. જ્યારે પવિત્ર કરે ? પ્રભાતકાળમાં - સવારમાં કોણ પવિત્ર કરે ? વીરજિનેશ્વરનું મુખરૂપી પા-કમળ.