________________
સંથારા-પોરિસિ-સૂત્ર-શબ્દજ્ઞાન
૧૯૩
પેસન્ન - વૈશુન્ય-ચાડીને
રઇ - રતિ-હર્ષ (અ) અરજી -- અરતિ-શોકથી
સમાઉન્ત – સહિત, યુક્ત પરપરિવાર્ય - પર પરિવાદને માયામોસં - માયામૃષાને મિચ્છરસā - મિત્સાત્વ રૂપી શલ્યને વોસિરિઝુ - છોડી દે, ત્યાગ કરે ઇમાઈ - આ (પાપ સ્થાનકો) મુકુખમગ્સ - મોક્ષમાર્ગનો
સંસમ્સ - મેળાપ થવામાં વિશ્વભૂઆઇ - અંતરાય રૂપ દુગ્ગઇ - નરકાદિ દુર્ગતિ નિબંઘણાઇ - કારણ, હેતુ
અઠારસ - અઢાર (સંખ્યા છે) પાવઠાણાઇ - પાપસ્થાનકો એગો હં - હું એકલો છું
નલ્થિ - નથી મે-કોઈ - મારું-કોઈપણ
ન-અહમ્ - નથી-હું અન્નક્સ - અન્યનો, બીજાનો કસ્સઇ - કોઈનો (પણ) એવું - એ પ્રમાણે
અદીણ - અદીન, ગ્લાનિરહિત મણસો - મનવાળો થઈને
અપ્પાણન્ - આત્માને અણસાસઇ - અનુશાસિત કરે, સમજાવે, શિખામણ આપે એગો-મે - એકલો-મારો
સાસઓ - શાશ્વત, અમર અપ્પા - આત્મા
નાણ - જ્ઞાન અને દંસણ સંજુઓ - દર્શનથી યુક્ત સેસા મે - બાકીના મારે બાહિરા ભાવા - બાહ્ય ભાવો છે સવ્વ - સર્વે, બધાં સંજોગ લકુખણા - પુગલ-કર્મના સંયોગથી ઉત્પન્ન થયેલાં સંજોગ મૂલા - સંયોગોના કારણે ઉત્પન્ન થયેલ, સંયોગજન્ય જીવેણ - જીવ-આત્મા વડે
પત્તા - પ્રાપ્ત કરાયેલી છે દુકખ પરંપરા - દુઃખની પરંપરા તખ્તા - તે કારણથી, તેથી સંજોગ સંબંધ - સંયોગ વડે ઉત્પન્ન થયેલા (સર્વ) સંબંધોને સળં - સર્વ, બધા
તિવિહેણ - ત્રણ પ્રકારે વોસિરિઍ – વોસિરાવ્યા છે, ત્યાગ કરી દીધેલ છે, છોડેલ છે અરિહંતો - અરિહંત દેવ
મહ દેવો - મારા દેવ છે જાવજીવ - જીવન પર્યા સુસાડુણો - સુસાધુઓ ગુરુણો - ગુરુઓ, ધર્મગુરુઓ જિણપત્ર - જિન પ્રજ્ઞપ્ત તd - તત્ત્વ છે, સત્ય છે.
ઇઅ - આ પ્રમાણે, આ રીતે સમ્મત્ત - સમ્યક્ત્વ, સમકિત મએ - મેં મારા વડે ગતિએ - ગ્રહણ કરાયેલ છે ખમિઅ - ખમીને, ક્ષમા કરીને ખમાવિઅ - ખમાવીને, ક્ષમા માંગીને મયિ - મારા ઉપર, મને
ખમડ - ખમો, ક્ષમા કરો સળંહ - સર્વે, તમે બધા
જીવનિકાય - જીવના સમૂહો [ 4 | 13)