________________
૧૯૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪ પરમગુરુ - શ્રેષ્ઠ ધર્મગુરુ
ગુરુ ગુણ - મોટા ગુણરૂપી રયણહિં - રત્નો વડે
મંડિય - મંડિત, અલંકારિત સરીરા - શરીર-કાયા વાળા બહુ-પડિપુત્રા - ઘણીપૂર્ણ થઈ છે પોરિસિ - પૌરુષી, પ્રહર
રાઇય-સંથારએ - રાત્રિ સંથારા વિશે ઠામિ - રહું છું, સ્થિર થાઉં છું સંથાર - સંથારાની, શયનની બાહુવહાણેણ - હાથરૂપી ઓશીકા વડે, ડાબા હાથનું ઓશીકું કરીને વામ પાસેë - ડાબા પડખે કુકકુડિ - કૂકડીની માફક પાય પસારણ - પગ ઊંચા રાખીને અતરંત - અસમર્થ થતાં પમજૂજએ - પ્રમાર્જન કરે
ભૂમિ - ભૂમિને-સંથારાને સંકોઇઅ - સંકોચીને, ટુંકાવીને સંડાસા - સાંધા, ઢીંચણાદિ ઉધ્વટુંતે - પડખું ફેરવતાં
અ - અને, તથા કાય-પડિલેહા - કાયાની-શરીરની (અને સંથારાની) પડિલેહણા કરવી દવ્વાઈ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો ઉવઓગં - ઉપયોગ કરીને ઉસ્સાસ - ઉચ્છવાસ, શ્વાસનો નિરંજણા - રોધ કરીને, રોકીને આલોએ - આલોકે, જુએ
જઈ મે - જો મારું હુજૂજ - થાય, હોય
પમાઓ - પ્રમાદ, મૃત્યુ ઇમસ્સ દેહસ્સ - આ દેહના ઇમાઇ રમણીએ - આ રાત્રિએ આહાર - અશનાદિ આહાર
ઉવહિ – ઉપધિ, ઉપકરણ દેહં - કાયા, શરીરને
સā - સર્વને, બધાંને તિવિહેણ - ત્રણ પ્રકારે
વોસિરિઍ - વોસિરાવું છું ચત્તારિ - ચાર (સંખ્યા છે) મંગલ - મંગલ (રૂપ) છે અરિહંતા - અરિહંતો-ભગવંતો સિદ્ધા - સિદ્ધ ભગવંતો સાહુ - સાધુ મહારાજો
કેવલિપત્રરો - કેવલીઓએ કહેલો ધમો - ધર્મ
લોગુત્તમા - લોકોમાં ઉત્તમ સરણ - શરણને
પવન્જામિ - હું અંગીકાર કરું છું અરિહંતે - અરિહંત-ભગવંતનું સિદ્ધ - સિદ્ધ ભગવંતોનું સાહૂ - સાધુ-મહારાજોનું
કેવલિપત્રd - કેવલી પ્રરૂપિત ધમ્મ - ધર્મનું પાણાઇવાય - પ્રાણાતિપાતને અલિએ – અલિક, જૂઠને ચોરિÉ - ચોરીને
મેહુણે - મૈથુન, અબ્રહ્મને દવિણ મુછં - દ્રવ્યની મૂચ્છને કોહં - ક્રોધને માણે - માનને
માયું - માયાને લોહ - લોભને
પિ૪ - પ્રેમ-રાગને તહા - તે જ રીતે
દોસ - દ્વેષને કલહં - કલહને
અબભકખાણું - અભ્યાખ્યાનને