________________
૧૮૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૪
સૂત્ર- સંથારા-પોરિસિ- સત્ર
v સૂત્ર-વિષય :
આ સૂત્રમાં નમસ્કાર, સંથારો કરવા માટેની આજ્ઞા, સંથારો કરવાની વિધિ, જાગવું પડે ત્યારે શું કરવું ?, મંગલ આદિ ભાવનાપૂર્વક શરણનો સ્વીકાર, અઢાર પાપસ્થાનકોનો ત્યાગ તથા ત્યાગ શા માટે કરવો ? તેનું કારણ, આત્માનું શાસન, સર્વ સંબંધ ત્યાગ, સમ્યકત્વ સ્વીકાર કથન, ક્ષમાપના અને સર્વ પાપોનું મિચ્છા મિ દુક્કડં આદિ વિષયોનો સુંદર સમન્વય કરેલ છે. - સૂત્ર-મૂળ :- “નિસીહિ, નિશીહિ, નિશીહિ”
નમો ખમાસમણાણે ગોયમાઈણ મહામણીશં (આ પાઠ બોલી પછી “નવકારમંત્ર અને પછી ‘કરેમિ ભંતે' બોલવું. આટલા પાઠો ત્રણ વખત બોલ્યા પછી નીચે મુજબ પોરિસિ ભણાવવી.)
અણજાણહ જિટુઠજ્જા ! (અથવા જિટૂિઠા ) અણજાણહ પરમ-ગુરૂ ! ગુરુ ગુણ રયણેહિં મંડિય-સરીરા !; બહુ-પડિપુત્રા પોરિસી, રાઇય-સંથારએ કામિ. અણજાણહ સંથાર, બાહુ વહાણેણ વામ-પાણ; કુકકુડિ-પાય-પસારણ, અતરંત પમસ્જએ ભૂમિં. સંકોઇય સંડાસા, ઉવહેંતે કાય-પડિલેહા; દવ્વાઈ-ઉવઓગ, ઉસ્સાસ-નિર્ભણા લોએ. જઇ મે હજ્જ પમાઓ, ઇમસ્સ દેહસ્સિમાઇ રમણીએ; આહારમુવહિ-દેહ, સવ્વ તિવિહેણ વોસિરિઅં. ચત્તારિ મંગલ, અરિહંતા મંગલ, સિદ્ધા મંગલં; સાહુ મંગલ, કેવલિ-પન્નરો ધખો મંગલ. ચરારિ લોગુત્તમા, અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોત્તમા, સાહુ લોત્તમા, કેવલિ-પન્નરો ધમ્મો લાગુત્તમો. ચરારિ સરણે પવન્જામિ, અરિહંતે સરણે પવન્જામિ, સિદ્ધ સરણે પવન્જામિ, સાહૂ સરણે પવન્જામિ. - કેવલિ પન્નાં ઘ— સરણે પવન્જામિ. પાણાઇવાયમલિ, ચોરિÉ મેહુણ દવિણ-મુચ્છે; કોહં માણે માય, લોહં પિજીં તહા દોસં.