________________
ભરડેસર-સજ્ઝાય-શબ્દજ્ઞાન
૧૦૭
સિરિઓ - શ્રીયક
અણિઆઉત્તો - અર્ણિકા પુત્ર આચાર્ય અઈમુત્તો - અતિમુક્તકુમાર નાગદત્તો અ - અને નાગદત્ત મેઅજ્જ - મેતાર્યમુનિ
થૂલભદ્દો - સ્થૂલભદ્રસ્વામી વયરરિસી - વજસ્વામી
નંદિસેણ - નંદિષેણમુનિ સિંહગિરી - સિંહગિરિ
કયવત્રો અ - કૃતપુણ્ય અને સુકોસલ - સુકોશલ મુનિ પુંડરિઓ - પુંડરિક મુનિ કેસિ - કેશીકુમાર
કરકંડૂ - કરકુંડ્ર મુનિ હલ્લ - હલકુમાર
વિહલ - વિપુલકુમાર સુદંસણ - સુદર્શનશેઠ
સાલ - શાલમુનિ મહાસાલ - મહાશાલમુનિ
સાલિભદ્દો અ - અને શાલિભદ્ર ભદ્દો - ભદ્રબાહુ સ્વામી
દસણભદ્દો - દશાર્ણભદ્ર પસન્નચંદો - પ્રસન્નચંદ્ર રાજર્ષિ જસદ્દો - યશોભદ્રસૂરિ જંબુપડુ - જંબુસ્વામી
વિંકચૂલો - વંકચૂલકુમાર ગયસુકુમાલો - ગજસુકુમાલ અવંતિસુકુમાલો – અવંતિ સુકુમાલ પત્રો - ધન્યકુમાર
ઇલાઈપુત્તો - ઇલાચિપુત્ર ચિલાઈપુત્તો - ચિલાતિપુત્ર
અ બાહુમુખી - અને બાહુમુનિ અજ્જગિરિ - આર્ય મહાગિરિ અજરખિઅ - આર્યરક્ષિત અજ્જસુહOિ - આર્ય સુહસ્તિ ઉદાયગો - ઉદાયન રાજર્ષિ મણગો - મનક મુનિ
કાલયસૂરિ - કાલકાચાર્ય સંબો - શાંબકુમાર
પજુજુત્રો - પ્રદ્યુમ્નકુમાર મૂલવો - મૂલદેવ રાજા
અ - અને પભવો - પ્રભવસ્વામી
વિકુમારો - વિષ્ણુકુમાર અકુમારો - આર્દ્રકુમાર
દઢપ્પહારી અ - અને દૃઢપ્રહારી સિર્જસ - શ્રેયાંસકુમાર કૂરગડુ અ - અને કુરગડૂ
એમાઈ - ઇત્યાદિ બીજા પણ મહાસત્તા - મહાસત્ત્વશાળીઓ કિંતુ - આપો
સુહ - સુખને ગુણ ગણેહિં સંજુત્તા - જ્ઞાનાદિ ગુણોના સમૂહે કરીને યુક્ત જેસિં - જે મહાપુરુષોના
નામગ્ગહણે - નામ લેવાથી પાવપ્પગંધા - પાપના પ્રબંધો વિલિન્કંતિ - નાશ પામે છે સુલસા - સુલસા શ્રાવિકા ચંદનબાલા - ચંદનબાળા આર્યા મણોરમાં - મનોરમા
મયણરેહા - મદનરેખા દમયંતી - દમયંતી
નમયાસુંદરી - નર્મદા સુંદરી સીયા - સીતા-સતી
નંદા - નંદા (સુનંદા) ભદ્દા - ભદ્રા શેઠાણી
સુભદ્દા - સુભદ્રા સતી રાઇમઈ - રાજિમતિ
રિસિદત્તા - ઋષિદના