________________
ભરહેસર-સજ્ઝાય
સૂત્ર-૪૯
ભરહેસર-સજ્ઝાય
૧૦૫
= સૂત્ર-વિષય :
આ સજ્ઝાય-સૂત્રમાં પ્રાતઃસ્મરણીય એવા ઉત્તમ ૫૩ મહાપુરુષો અને ૪૭ મહાસતીઓના નામોની ગણના કરાયેલી છે.
# સૂત્ર-મૂળ :
ભરહેસર બાહુબલી, અભયકુમારો અ ઢંઢણકુમારો; સિરિઓ અણિઆઉત્તો, અઇમુત્તો નાગદત્તો અ. મેઅજ્જ થૂલભદ્દો, વયરરિસી નંદિસેણ સિંહગિરી; કયવત્રો અ સુકોસલ, પુંડરિઓ કેસિ કરકંડુ હલ્લ વિહલ સુદંસણ, સાલ મહાસાલ સાલિભદ્દો અ; ભદ્દો દસણભદ્દો, પસન્નચંદો અ જસભદ્દો અ. જંબૂપ્પહુ વંકચૂલો, ગયસુકુમાલો અવંતિસુકુમાલો; ધન્નો ઇલાઈપુત્તો, ચિલાઈપુત્તો અ બાહુમણી. અજ્જગિરિ અજ્જરòિઅ, અજ્જસુહત્થી ઉદાયગો મણગો; કાલયસૂરિ સંબો, પજુત્રો મૂલદેવો અ. ભવો વિકુમારો, અકુમારો દઢપ્પહારી અ; સિજ્જસ કૂરગડૂ અ, સિજ્જૈભવ મેહકુમારો અ. એમાઈ મહાસત્તા, દિંતુ સુ ં ગુણ-ગણહિં સંજુત્તા; જેસિં નામગ્ગહણે, પાવપ્પબંધા વિલિજજંતિ. સુલસા ચંદનબાલા, મણોરમા મયણરેહા દમયંતી; નમયાસુંદરી સીયા, નંદા ભદ્દા સુભદ્દા ય રાઈમઈ રિસિદત્તા, પઉમાવઈ અંજણા સિરીદેવી; જિટ્સ્ક સુજિટ્ઝ મિગાવઈ, પભાવઈ ચિહ્નણાદેવી. બંભી સુંદરી રુપ્પિણી, રેવઈ કુંતિ સિવા જયંતી અ; દેવઈ દોવઈ ધારણી, કલાવઈ પુચૂલા ય પઉમાવઈ અ ગોરી, ગંધારી લક્ષમણા સુસીમા ય જંબૂવઈ સચ્ચભામા, રુપ્પિણી કō મહિસીઓ. જખા ય જદિત્રા, ભૂઆ તહ ચેવ ભૂઅદિત્રા અ સેણા વેણા રેણા, ભઈણીઓ થૂલભદ્દસ્ય ઇચ્ચાઈ મહાસઈઓ, જયંતિ અકલંક-સીલ-કલિઆઓ;
૧
૨
3
૫
૭
.
G
૧૦
૧૧
૧૨