________________
૧૦૧
ચીક્કસાય-સૂત્ર-વિવેચન
૦ સામિડ - અપભ્રંશ પદ છે. પ્રાકૃતમાં નામ અને સંસ્કૃતમાં સ્વામી થાય છે. સ્વામી એટલે નાથ.
– આ રીતે ગાથા-૧ને જણાવી હવે ગાથા-૨ને વર્ણવે છે–
• નતુ તy-વંતિ-ડપ સિદ્ધિ - જેના શરીરની કાંતિનો સમૂહ નિગ્ધ છે, જેના શરીરનું તેજોમંડલ મનોહર છે.
૦ “જસુ જેના, જે પાર્શ્વનાથ ભગવંતના ૦ 'તણુ' તનુની, શરીરની, દેહની. ૦ “કંતિ’ કાંતિનો, તેજનો, આભાનો. ૦ ‘કડપ્પ' કલાપ, સમૂહ, મંડળ, ૦ ‘સિણિદ્ધી' - સ્નિગ્ધ, કોમળ, મનોહર.
૦ તોહફ પળમા વિરતિક - સાપની ફેણ ઉપર રહેલા મણિરત્નના કિરણોથી યુક્ત એવો શોભે છે.
૦ “ફણિ-મણિ' નાગની ફેણ હોય તેના ઉપર રહેલો એવો મણિ ૦ “આલિદ્ધઉ' - આશ્લિષ્ટ, સંબંધિત, યુક્ત. • નં - એટલે નન. ખરેખર, જાણે કે - આ ઉન્મેલા અલંકાર છે. • નવ ગરિ - નવો-નૂતન-નવીન, મેઘ-વરસાદ
• તકિય-નંછડ - તડિતુ-લતા-વિજળીની લતાના ચમકારોએ કરીને, લાંછિત-યુક્ત, સહિત (એવા)
• તો નિષ્ણુ પાસુ - (તેવા) તે પાર્શ્વજિન, પાર્શ્વનાથ ભગવંત ૦ નિબુ એટલે “જિન' વ્યાખ્યા માટે સૂત્ર-૧૨ અને ૧૩ જોવું.
૦ ‘પા' એટલે પાર્શ્વનાથ-વ્યાખ્યા માટે સૂત્ર-૮ “લોગસ્સ' જોવું અને અન્ય વિશેષતા માટે સૂત્ર-૧૭ ‘ઉવસગ્ગહર' જોવું.
૦ પચ્છિત વંછડ - વાંછિત, ઇચ્છિતને આપો, પૂર્ણ કરો.
– આ સમગ્ર સૂત્ર પાર્શ્વનાથ ભગવંતની સ્તુતિ રૂપે છે. તેમાં પાર્શ્વનાથ ભગવંતના સ્વરૂપને વિશિષ્ટ ઉપમાથી રજૂ કરેલ છે.
– અન્વય પદ્ધતિએ આ સૂત્રની અર્થ વિચારણા આ પ્રમાણે છે૦ ‘પયચ્છઉ વંછિઉ અમારા મનોરથોને પૂર્ણ કરો - વાંછિતને આપો. – કોને ઉદ્દેશીને આ પ્રાર્થના કરાઈ છે? ભગવંત પાર્શ્વનાથને. – જે વાંછિતને પૂર્ણ કરે છે - તે પાર્શ્વનાથ કેવા છે ? - તે જણાવે છે. (૧) ચાર કષાયોરૂપી શત્ર-યોદ્ધાનો નાશ કરનાર (છે) (૨) મુશ્કેલીથી જિતાય તેવા કામદેવના બાણોને ભાંગી નાખનાર છે. (૩) પ્રિયંગુલતા જેવા નીલ વર્ણના છે. (૪) હાથીના જેવી ગતિવાળા છે. (૫) ત્રણ ભુવન-ઉર્ધ્વ, અધો, તિÚલોકના નાથ છે. (૬) તેમનાં શરીરનું તેજો મંડલ મનોહર છે.