________________
નમોડર્ણ-સૂત્ર
સૂત્ર-૧૬, નમોડહંત સૂત્ર 'પરમેષ્ઠિ નમસ્કારસૂત્ર
I સૂત્ર-વિષય :- આ સૂત્ર થકી અરિહંતાદિ પંચ પરમેષ્ઠિને સંક્ષેપમાં નમસ્કાર કરવામાં આવેલ છે. | સૂત્ર-મૂળ :
નમોડર્વત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યઃ - સૂત્ર-અર્થ :અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુઓને નમસ્કાર હો.
શબ્દજ્ઞાન :નમો - નમસ્કાર થાઓ
સાઈત - અરિહંતોને સિદ્ધિ - સિદ્ધ (મોક્ષે ગયેલ)
૩ાવાર્ય - આચાર્યોને ઉપાધ્યાય - ઉપાધ્યાયોને
સાધુગઃ - સાધુઓને વિવેચન :નમો - સૂત્ર-૧ “નમસ્કાર મંત્ર', સૂત્ર-૧૩ “નમુત્થણં'માં જુઓ.
ત્ - સૂત્ર-૧ નમસ્કાર મંત્રમાં “અરિહંતાણં' પદમાં જુઓ.
આ પદ રિહંત શબ્દથી સૂત્ર-૮ “લોગસ્સ'માં અને સૂત્ર-૧૩ “નમુત્થણમાં પણ આવી ગયેલ છે.
૦ સિદ્ધ - સૂત્ર-૧ નમસ્કારમંત્રમાં વિવેચન જોવું. સૂત્ર-૮ ‘લોગસ્સ', સૂત્ર૧૩ “નમુત્થણ'માં પણ આ શબ્દ આવેલ છે.
૦ લાવાર્થ – સૂત્ર-૧ નમસ્કારમંત્રમાં ‘આયરિયાણં' પદનું વિવેચન જોવું. સૂત્ર-૨ “પંચિંદિય'માં પણ તેમના ગુણોનું વર્ણન છે.
૦ ૩૫Tધ્યાય - સૂત્ર-૧ નમસ્કાર મંત્રમાં ઉવજ્ઝાયાણં' પદ જુઓ.
૦ સર્વસાધુ – સૂત્ર-૧ નમસ્કાર મંત્રમાં પાંચમાં પદનું વિવેચન જોવું. આ શબ્દ સૂત્ર-૧૧ “જગચિંતામણિ' અને સૂત્ર-૧૫ “જાવંત કે વિસાહૂ' એ બંનેમાં પણ આવી ગયેલ છે.
–૦- સંક્ષેપમાં પંચ પરમેષ્ઠિને આ સૂત્રથી નમસ્કાર કરાયેલ છે. જે નમસ્કાર મંત્રના પાંચ પદોનું જ સ્વરૂપ છે, માટે પુનઃ વિવેચન કરેલ નથી. તેનું વિસ્તૃત વિવેચન સૂત્ર-૧ “નમસ્કાર મંત્ર'માં જોવું. [2] 5]