________________
८०
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪
૧૩. બેસીને જમણો પગ ઊંચો રાખીને (વીરાસને) એક નવકા૨, કરેમિ ભંતે ! ઈચ્છામિ પડિક્કમિઉં, વંદિત્તુ કહી બે વાંદણાં દેવાં, પછી
૧૪. ‘અભુઢિઓ’ ખામીને બે વાંદણાં દેવાં. પછી
૧૫. આયરિય ઉવજ્ઝાએ, ‘કરેમિ ભંતે’ ઇચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી, અન્નત્થ કહી બે લોગસ્સનો કાઉસ્સગ્ગ, ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પારીને
૧૬. પ્રગટ લોગસ્સ, સર્વાંલોએ-અરિહંત ચેઈયાણું, અન્નત્ય કહી એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો.
૧૭. પારીને પુક્ષરવરદી, સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિયાએ કહી અન્નત્ય કહી, એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો,ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પારીને
૧૮. સિદ્ધાણં બુદ્ધાણં કહી, સુદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને નમોડર્હત્॰ કહી ભાઈઓએ સુઅદેવયાની થોય કહેવી અને બહેનોએ કમલદલની થોય કહેવી. પછી ૧૯. ખિત્તદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી, એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને નમોડર્હત્॰ કહી, પુરુષે જીસે ખિત્તે સાહુની થોય કહેવી, અને બહેનોએ યસ્યાઃ ક્ષેત્ર સમાશ્રિત્યની થોય કહેવી. પછી
૨૦. એક નવકા૨ બોલી, છટ્ઠા આવશ્યકની મુહપત્તિ પડિલેહી, બે વાંદણાં દેવાં. પછી
,
૨૧. સામાયિક, ચઉવિસત્થો, વાંદણાં, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચક્ખાણ કર્યું છે જી, એમ કહી છ આવશ્યક સંભારવા. પછી
૨૨. ઇચ્છામો અણુસઢુિં, નમો ખમાસમણાણં નમોડર્હત્॰ કહીને ભાઈઓએ “નમોડસ્તુ વમાનાય” કહેવું. બહેનોએ સંસારદાવાની ત્રણ થોયો કહેવી. પછી
૨૩. નમ્રુત્યુર્ણ કહી, નમોડર્હત્ ॰ કહી સ્તવન કહેવું. પછી
0
૨૪. વરકનક કહી ચા૨ ખમાસમણ વડે ભગવાનાદિને વાંદવા. પછી જમણો હાથ ઉપધિ ઉપર થાપી અઠ્ઠાઇજ્જસુ કહેવું. પછી
૨૫. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિઅ પાયચ્છિત્ત વિસોહણથં કાઉસ્સગ્ગ કરું ? ઈચ્છે દેવસિઅ પાયચ્છિન્ન વિસોહણથં કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય કહી ચાર લોગસ્સનો ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધીનો કાઉસ્સગ્ગ કરવો. ન આવડે તો સોળ નવકારનો કાઉસ્સગ્ગ કરવો, પારી લોગસ્સ કહેવો, પછી