________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪
૭૯
લધુશાન્તિઃ આ શ્રી શાન્તિનાથ પ્રભુનું સ્તોત્ર છે. અને નાડોલ નગરમાં મરકી હઠાવવા માટે શ્રી માનદેવસૂરિ નામના આચાર્ય મહારાજે બનાવ્યું છે. ૨. વિધિ - અભ્યાસ
૧. દૈવસિક પ્રતિક્રમણ વિધિ
શ્રેણી-૩ ના વિધિ અભ્યાસ મુજબ “સંધ્યાકાળના પ્રતિક્રમણ માટેની સામાયિક લેવાની વિધિ’ મુજબ સામાયિક લેવી.
૧.
૨.
૩.
૪.
પુખ્ખરવ૨દી, સુઅસ્સ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણ વત્તિયાએ, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને ત્રીજી થોય કહેવી, સિદ્ધાણં બુદ્ધાણં, વેયાવચ્ચગરાણં, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પા૨ીને નમોડર્હત્॰ કહી ચોથી થોય કહેવી, પછી
બેસીને નમ્રુત્યુણં કહેવું. પછી
એક ખમાસમણ દઈ ભગવાë, બીજું ખમાસમણ દઈ આચાર્યહં, ત્રીજું ખમાસમણ દઈ ઉપાધ્યાયહં અને ચોથું ખમાસમણ દઈ સર્વસાધુસં કહેવું. પછી
‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિઅ પડિક્કમણે ઠાઉં ? ઇચ્છું' કહી જમણો હાથ ચરવળા કે કટાસણા ૫૨ થાપી ‘સવ્વસવિ દેવસિઅ દુચ્ચિતિઅ, દુખ્માસિબ દુચ્ચિઢિઅ મિચ્છા મિ દુક્કડં' કહેવું. પછી
કરેમિ ભંતે, ઇચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી, અન્નત્ય કહી, પંચાચારની આઠ ગાથાનો કાઉસ્સગ્ગ કરવો. આઠ ગાથા ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પારીને લોગસ્સ કહેવો. પછી ત્રીજા આવશ્યકની. મુહપત્તિ પડિલેહી, બે વાંદણાં દેવા.
૧૦. પછી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિએ આલોઉં ? ઇચ્છું, આલોએમિ જો મે દેવસિયો ' નો પાઠ કહેવો.
૧૧. પછી સાત લાખ અને અઢાર પાપસ્થાનક કહેવા..
૧૨. પછી ‘સવ્વસવિ દેવસિઅ, દુચિતિઅ, દુબ્માસિઅ, દુચ્ચિઢિઅ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇચ્છું. તસ્સ મિચ્છા મિ દુક્કડં' કહેવું.
૫.
૬.
૭.
૮.
પછી ખમાસમણ દઈ ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ચૈત્યવંદન કરું ? ઇચ્છ’ કહી ચૈત્યવંદન કરવું.
૯.
પછી જં કિંચિ, નમ્રુત્યુર્ણ, અરિહંત ચેઈયાણં અન્નત્ય કહી એક નવકા૨નો કાઉસ્સગ્ગ કરી, પારી નમોડર્હ કહીને પહેલી થોય કહેવી, પછી
લોગસ્સ, સર્વીલોએ અરિહંત ચેઇઆણં, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારીને ત્રીજી થોય કહેવી, પછી