________________
७४
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ જૈન એડ્યુકેશનલ સર્ટીક્િટ કોસો
શ્રેણી -૪
ઉંમર : ૬ થી ૧૬ વર્ષની ઉંમરના વિદ્યાર્થી શ્રેણી-૪ ની પરીક્ષા આપી શકશે.
સોળ વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીને પરીક્ષા આપવાની છુટ છે. પણ તે
પ્રથમ ત્રણ ઈનામને પાત્ર ગણાશે નહીં. ૧. અભ્યાસ સૂત્ર : આયરિય ઉવઝાય થી લધુશાંતિ સુધી
૨. વિધિ-અભ્યાસ
: (૧) દેવસિક પ્રતિક્રમણ વિધિ (૨) મુહપત્તિ પડિલેહણ + વાંદણાની વિધિ
૩. પદ્ય-વિભાગ
: (૧) પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ -૫ (૨) ચૈત્યવંદન -૨- (૩) સ્તવન -- (૪) થયના જોડા -૨- (૫) સઝાય -૨
૪. કથા વિભાગ
: (સંક્ષેપમાં પાંચ કથાનક) (૧) અનાથીમુનિ (૨) ગજસુકુમાલ (૩) દશાર્ણભદ્ર (૪) કપર્દીયક્ષ
(૫) તુલસા શ્રાવિકા
૫. જેન ભૂગોળ
: ભરતક્ષેત્રનો સામાન્ય પરીચય
૬. સૂત્ર આધારીત પ્રશ્નો અભ્યાસ સૂત્રને આધારે ૧૫ પશ્નો
૭. સામાન્ય પ્રશ્નો
: ધાર્મિક બોધ કરાવતા ૧૫ પ્રશ્નો
૮. તીર્થંકર પરીચય
: તીર્થકર - ૯, ૧૦, ૧૧, ૧૨ નો પરીચય
૯. વિશેષ અભ્યાસ : મુહ પતિના ૫૦ બોલ નોંધ : શ્રેણી-૪ ની પરીક્ષામાં શ્રેણી ૧ થી ૩ ના સમગ્ર અભ્યાસક્રમ માંથી કોઈપણ
પ્રશ્ન પૂછી શકાશે. માટે શ્રેણી ૧ થી ૩ નો સંપૂર્ણ કોર્સ પણ તૈયાર કરવો.