________________
૨૯
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ બોરિલાભ-વત્તિયાએ પરા નિવસગ્ન-વત્તિયાએ, સદ્ધાએ, મેહાએ, દિઈએ, ધારણાએ, અણુપ્રેહાએ, વઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ III અન્નત્ય ૦
અરિહંત ચેઈયાણં – આ સૂત્રમાં વંદન, પૂજન, સત્કાર-સન્માન, બોધિબીજ અને મોક્ષ એ હેતુથી કાઉસ્સગ્નમાં રહેવા જણાવ્યું છે.
' ૨૧. કલ્યાણ-કંદ (પાંચ જિનની થોય) કલ્યાણ-કંદ પઢમં જિણિંદ, સંતિ તઓ નેમિજિર્ણ મુર્ણિદં; પાસે પયાસ સુગુણિક્કઠાણું, ભત્તીઈ વંદે સિરિવદ્ધમાણે છે અપાર સંસાર સમુદ્રપાર, પત્તા સિવ દિંતુ સુઈક્કસારં; સર્વે જિર્ષિદા સુરવિંદ-વંદા, કલ્યાણ-વલ્લીણ વિસાલ-કંદા /રા નિવાણ-મગે વર-જાણ-કપ્પ, પાસિયાસેસ-કુવાઈ-દU; મયં જિણાણે સરણે બુહાણે, નમામિ નિચ્ચે તિજગ-પ્પહાણું all કંદિંદુ-ગોખીર-તુસાર-વત્રા,સરોજ-હત્યા કમલે નિસન્ના; વાએ સરી પુલ્વય-વષ્ણ-હત્યા, સુહાયસા અખ્ત સયા પત્થા !l૪ll
કલ્યાણ કંદ-પહેલી ગાથાથી શ્રી ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી એ પાંચ જિનની સ્તુતિ થાય છે, બીજી ગાથાથી સર્વ જિનેશ્વરની સ્તુતિ થાય છે. ત્રીજી ગાથાથી જ્ઞાનની અને ચોથી ગાથાથી સરસ્વતી દેવીની સ્તુતિ થાય છે.
૨૨. સંસારદાવા (મહાવીર પ્રભુની) થાય સંસાર-દાવાનલ-દાહ-નીરં, સંમોહ-ધૂલી-હરણે સમીર; માયા-રસા-દારણ-સાર-સીરં, નમામિ વીરં ગિરિ-સાર-ધીરે ૧. ભાવાવનામ-સુર-દાનવ-માનવેન-ચૂલા-વિલોલ-કમલાવલિ-માલિતાનિ, સંપૂરિતાભિનત-લોક-સમિહિતાનિ કામ નમામિ જિનરાજ પદાનિ તાનિારા, બોધાગાધ સુપદ-પદવી-નીરપુરાભિરામ, જીવાહિંસાવિરલ-લહરી-સંગમાગાહદેવ; ચૂલા-વેલ ગુરુગમ-મણિસંકુલ-દૂરપાર, સારં વીરાગમ-જલનિધિ સાદર સાધુ સેવે આમૂલાલોલધૂલી-બહુલ-પરિમલા- લીઢલોલાલિમાલા, ઝંકારારાવસારામલદલકમલા-ગારભૂમિનિવાસે ! છાયા સંભારણા-વરકમલકરે ! તારહારાભિરામ, વાણી સંદોહદેહે ! ભવવિરહવર, દેહિ મે દેવિ ! સારી
Ill
III