________________
૩૦
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ સંસારદાવા: આ સૂત્રની પહેલી ગાથાથી શ્રી મહાવીર પરમાત્માની સ્તુતિ થાય છે, બીજી ગાથાથી સર્વ જિનેશ્વરની સ્તુતિ થાય છે, ત્રીજી ગાથાથી જ્ઞાનની સ્તુતિ થાય છે અને ચોથી ગાથાથી સરસ્વતી દેવીની સ્તુતિ થાય છે, આ સૂત્ર ૧૪૪૪ ગ્રંથના રચનાર શ્રી હરિભદ્રસૂરિ નામના આચાર્ય મહારાજે બનાવ્યું છે.
' ૨૩. પુખરવરદી (શ્રુતસ્તવ) સૂત્ર પુફખરવર-દીવઢે, ધાયઈસંડે ય જંબૂદીને ય ભરફેરવય-વિદેહે, ધમ્માઈગરે નમામિ lll તમ-તિમિર-પાલ-વિદ્ધ-સણસ્સ સુરગણ-નરિંદમહિયસ્સ સીમાદરસ્ત વંદે, પફોડિય-મોહજાળસ્સ રા જોઈ-જરા-મરણ-સોગ-પણાસણમ્સ; કલ્યાણ-પુખલ-વિસાલ-સુહાવહસ્સ, કો દેવ-દાણવ-નરિંદ-ગણશ્ચિયસ્સ; ધમ્મસ્સ સારમુવલમ્ભ કરે પમાયં? ૩. સિદ્ધ ભો! પયઓ ણમો જિણમએ નંદી સયા સંજમે; દેવં-નાગ-સુવન્ન-કિન્નર-ગણ- સભૂઅ-ભાવચ્ચિએ, લોગો જત્થ પઈઠ્ઠિઓ જગમિણું, તેલુક્ક-મસ્યાસુરં; ધમો વઠ્ઠઉ સાસઓ વિજયઓ ધમ્મુત્તર વઢ઼G I૪
સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ. વંદણવત્તિયાએ ૦
પુખરવરદીઃ આ સૂત્રની પહેલી ગાથાથી ભરત, ઐરાવત અને મહાવિદેહક્ષેત્રના તીર્થકરોની સ્તુતિ થાય છે, અને બીજી, ત્રીજી, ચોથી ગાથાથી જ્ઞાનની સ્તુતિ થાય છે.
(૨૪.સિદ્ધાણં બુદ્ધાણં (સિદ્ધસ્તવ) સૂત્ર સિદ્ધાણં બુદ્ધા, પાર ગયાણું, પરંપર ગયાણ; લોઅગ્નમુવયાણં, નમો સયાસબ્ય સિદ્ધાણીના જો દેવાણ વિદેવો, જં દેવા પંજલી નમસંતિ; તં દેવ દેવ મહિઅં, સિરસા વંદે મહાવીરારા ઈક્કો વિ નમુક્કારો, જિણવર વસહસ્સ વદ્ધમાણસ્સ; સંસાર સાગરાઓ, તાઈ ન વ નારિ વા ઉજ્જિતસેલ સિહરે, દિખા નાણું નિસહિયા જસ; તે ધમ્મ ચક્કવડુિં, અરિટ્ટનેમિં નમંસામિ l૪ll ચારિ અટ્ટ દસ દોય, વંદિયા જિણવરા ચઉવ્વીસં; પરમટ્ટ નિટ્રિઅટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ પી
સિદ્ધાણં બુદ્ધાણં – આ સૂત્રની પહેલી ગાથાથી સિદ્ધ ભગવાનની સ્તુતિ થાય છે, બીજી, ત્રીજી ગાથાથી મહાવીર પ્રભુની સ્તુતિ થાય છે, ચોથી ગાથાથી ગિરનાર પર્વત ઉપર બિરાજમાન નેમિનાથ પ્રભુની સ્તુતિ થાય છે અને પાંચમી ગાથાથી અષ્ટાપદ પર્વત પર બિરાજમાન ચોવીશ તીર્થકરોની સ્તુતિ થાય છે.