________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨ (૧. અભ્યાસ સૂત્રો)
(૧ ૨.જગચિંતામણિ (ચૈત્યવંદન) સૂત્રો ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? “ઈચ્છે.” જગચિંતામણિ ! જગહનાહ! જગગુરુ, જગરખણ! જગબંધવ! જગસત્યવાહ! જગભાવવિઅખણ ! અટ્ટાવય-સંઠવિા-રૂવ! કમ્મટ્ટ-વિણાસણ! ચઉવસંપિજિણવર!જયંતુ, અપ્પડિહય-સાસણ : ૧ કમ્મભૂમિહિં કમ્મભૂમિહિ, પઢમસંઘયણિ, ઉક્કોસય સત્તરિચય, જિણવરાણ વિહરત લક્નઈ, નવ કોડિહિ કેવલણ, કોડિ સહસ્સ નવ સાહુ ગમ્મઈ, સંપઈ જિણવર વીસ મુણિ, બિહું કોડિહિં વરનાણ; સમણહ કોડિ સહસ્સ દુઆ, યુણિજ્જઈ નિચ્ચ વિહાણિ. .રા. જયઉ સામિય! જયઉ સામિય! રિસહ! સત્તેજિ; ઉક્ઝિતિ પહુ નેમિજિણ! જય વીર ! સચ્ચઉરિમંડણ; ભરુઅચ્છહિં મુણિસુવ્રય! મહુરિ પાસ દુહ-દુરિઅ - ખંડણ, અવર વિદેહિ તિર્થીયરા, ચિહું દિસિ વિદિસિ જિં કે વિ, તીઆણાગય-સંપઈય, વંદું જિણ સવ્વ વિIlall લખાછપ્પન્નઅટ્ટકોડીઓ, બત્તિસ-સયબાસિયાઈ, તિઅલોએ ચેઈએ વંદેસાઈ પન્નરસ કોડિ સયાઈ, કોડિ બાયોલ લખ અડવન્ના; છત્તીસ સહસ અસીઈ, સાસય બિંબાઈ પણમામિ પર
જગચિંતામણી - આ સૂત્ર શ્રી ગૌતમસ્વામીજી અષ્ટાપદ તીર્થે જાત્રા કરવા ગયા હતા ત્યારે બનાવ્યું હતું. પહેલી ગાથામાં શ્રી અષ્ટાપદતીર્થ ઉપર રહેલા ચોવીશ તીર્થકરો, બીજી ગાથામાં વધારેમાં વધારે અને ઓછામાં ઓછા તીર્થકરો, કેવલજ્ઞાનીઓ, તેમજ સાધુઓ કેટલા વિચરે છે તે અને ત્રીજી ગાથામાં શ્રી શત્રુંજયાદિ તીર્થોમાં રહેલા જિનેશ્વરો તેમજ ચોથી ગાથામાં ત્રણ લોકમાં રહેતા ૮૫૭૦૦૨૮૨ શાશ્વત જિનચૈત્યો અને પાંચમી ગાથાથી ૧૫૪૨૫૮૩૬૦૮૦ શાશ્વતી જિનપ્રતિમાઓને વંદન થાય છે.
(૧૩. જે કિંચિ સૂત્ર જં કિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણ-બિંબઈ, તાઈ સવ્વાઈ વંદામિ ના
જં કિંચિ - આ સૂત્રથી ત્રણે લોકમાં રહેલાં તીર્થોની જિનપ્રતિમાઓને વંદન થાય છે.