________________
૨૫
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨
જેન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ)
આ શ્રેણી
ઉંમર : ૬ થી ૧૨ વર્ષની ઉંમરના વિદ્યાર્થી શ્રેણી-૨ ની પરીક્ષા આપી શકશે.
બાર વર્ષથી મોટી ઉંમરના વિદ્યાર્થીને પરીક્ષા આપવાની છૂટ છે.પણ તેઓ પ્રથમ ત્રણ ઈનામને પાત્ર ગણાશે નહી.
૧. અભ્યાસ સૂત્ર
: જગચિંતામણિ થી વેયાવચ્ચગરાણે
૨. વિધિ-અભ્યાસ
: (૧) ચૈત્યવંદન-લધુ (૨) ચૈત્યવંદન-મધ્યમ
(૩) ચૈત્યવંદન-બૃહત્ (દવવંદન)
૩. પદ્ય-વિભાગ
: (૧) પરમાત્મા સન્મુખ બોલવાની સ્તુતિ -૫ (૨) સકલ કુશલ વલ્લી તથા ચૈત્યવંદનો –૩(૩) સ્તવન -૧ (૪) થોયના જોડા - ૩
૪. કથા વિભાગ
: (સંક્ષેપમાં પાંચ કથાનક)
(૧) અઈમુત્તો ૨) મેતારજ મુનિ (૩) ઈલાચીકુમાર (૪) શાલીભદ્ર
(૫) સુંદરી
૫. જૈન ભૂગોળ
: અઢીદ્વીપ - મનુષ્ય ક્ષેત્રનો સામાન્ય પરીચય
૬. સૂત્ર આધારીત પ્રશ્નો અભ્યાસ સૂત્રને આધારે ૧૫ પશ્નો
૭. સામાન્ય પ્રશ્નો
: ધાર્મિક બોધ કરાવતા ૧૫ પ્રશ્નો
૮. તીર્થંકર પરીચય
: તીર્થકર - ૨૨, ૨,૩,૪, નો પરીચય
૯. વિશેષ અભ્યાસ : (૧) વીસ વિહરમાન તીર્થકરના નામ
(૨) અગિયાર ગણધર ના નામ નોંધ: શ્રેણી -૨ ની પરીક્ષામાં શ્રેણી -૧ ના અભ્યાસક્રમના પ્રશ્નો પણ પૂછાશે. તેથી
શ્રેણી-૧ નો કોર્સ પણ સંપૂર્ણ તૈયાર કરવો.