________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬
૩. પડિલેહણ બાદ દેવવંદન કરવા
નોંધ ઃ દેવવંદની સંપૂર્ણ વિધિ શ્રેણી -૨- માં આપેલી છે. તે પ્રમાણે “દેવવંદન”
કરવું.
૧.
૨.
૧.
૨.
3.
૪.
૫.
૬.
૭.
૮.
૧૫૫
પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! રાઈયં આલોઉં ? ઈચ્છું આલોએમિ જો મે રાઈઓ અઈઆરો કઓ.... સૂત્ર બોલવું પછી સવ્વસવિ રાઈય દુચિતિન ... સૂત્ર બોલવું. પછી બે વાંદણા દેવા. પછી ઈચ્છકાર....સૂત્ર બોલવું. અભુઢિઓ.... સૂત્ર પાઠથી ગુરુવંદન કરવું.
પછી બે વાંદણા દઈ, ‘‘ઈચ્છકારી ભગવન્ ! પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી'' બોલી પચ્ચક્ખાણ કરવું. પછી દરેક મુનિરાજને વંદન કરવું.
૯.
(દ્વાદશાવર્ત્ત વંદન વિધિ - આ વિધિ રાઈ મુહપત્તિ વિધિ મુજબ જ જાણવી)
૬. પોરિસી ભણાવવાની વિધિ
૪. સજ્ઝાય કરવાની વિધિ
ખમા દઈ સંપૂર્ણ ઈરિયાવહી વિધિ કરવી.
ખમાસમણ દઈ - ‘‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સઝાય કરું ? કહી ઉભડક પગે બેસી સજ્ઝાય કરવી.
- પહેલા નવકાર મંત્ર બોલવો, પછી ‘‘મન્નહ જિણાણં’' સજ્ઝાય બોલવી ૫. રાઈ મુહપત્તિ પડિલેહવાની વિધિ
પ્રથમ ઈરિયાવહી પડિક્કમવાની સંપૂર્ણ વિધિ કરવી.
ખમાસમણ દઈ, ‘‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ રાઈ મુહપત્તિ પડિલેહું ‘‘ઈચ્છું કહી મુહપત્તિ નું પડિલેહણ કરવું.
પછી બે વખત વાંદણા દેવા
૧. ખમા ઈચ્છા બહુપડિપુન્ના પોરિસી ? તત્તિ, ઈચ્છું.
૨.
3.
ખમા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ? ઇરિયાવહિયં પડિક્કમામિ ? કહી ઇરિયાવહિયા સંપૂર્ણ કરવા.
પછી ખમા ઇચ્છા પડિલેહણ કરું ઇચ્છું, કહી મુહપત્તિ પડિલેહવી.