________________
૧૫૬
૨.
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી૭. જિનમંદિરે દર્શન કરવા જવાની વિધિ ખેસ ઓઢી, ચરવળો-મુહપત્તિ સાથે રાખી દર્શન કરવા જવું. ૨. કામળીનો કાળ હોય તો કામળી (શાલ) ઓઢીને, કાળ ન હોય તો
કામળી (લાલ) સાથે લઈને જિનમંદિરે દર્શન કરવા જવું. ૩. ઉપાશ્રયમાંથી નીકળતી વખતે “આવસ્યહી” ત્રણ વખત બોલવું. ૪. દેરાસરજી માં ઉત્કૃષ્ટ ચૈત્યવંદન (દવવંદન) કરવું. ૫. ઉપાશ્રયમાં પાછા પ્રવેશતા “નિસીહિ”... ત્રણ વખત બોલવું. (નોંધ : ઉપાશ્રયે આવ્યા પછી બપોરે મધ્યાહ્ન કાળના દેવવંદન કરવા – પછી જ પચ્ચકખાણ પારવું)
૮. પચ્ચકખાણ પારવાની વિધિ ૧. પ્રથમ સંપૂર્ણ ઇરિયાવહી વિધિ કરવી.
પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું? ઇચ્છ.કહી જગ ચિંતામણિ, જંકિંચિ, નમુત્થણ, જાવંતિ, ખમાસમણ, જાવંત, નમોડહંતુ, ઉવસગ્ગહરે, જયવીયરાય, સૂત્રો બોલીને ચૈત્યવંદન કરવું. ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સઝાય કરું – ઈચ્છે
કહી નવકાર બોલી “મન્નત જિણાણું” સજઝાય કહેવી. ૪. ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડિલેહું?
કહી, મુહપત્તિનું પડિલેહણ કરવું. ખમા ઈચ્છા પચ્ચક્ખાણ પારું? યથાશક્તિ, ખમા. ઇચ્છા પચ્ચકખાણ પાયું ! તહત્તિ કહી. જમણો હાથ મુઠ્ઠીવાળી ચરવળા ઉપર સ્થાપી એક નવકાર ગણી જે પચ્ચખાણ કર્યું હોય તે પારવું.
તિવિહાર ઉપવાસવાળાને પારવાનું પચ્ચખ્ખાણ “સૂરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર, પોરિસિંસાપોરિસિં, પુરિમુઠું, અવઠું, મુક્રિસહિઅં, પચ્ચક્ખાણ કર્યું પાણહાર, પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિઍ, કિટ્રિઅં આરાહિઅં, જે ચ ન આરાહિ તસ્સ મિચ્છા મિ દુક્કડ.
આયંબિલ, નિવિ કે એકાસણાવાળાને પારવાનું પચ્ચકખાણ
‘ઉગ્ગએ સૂરે નમુક્કારસહિયં પોરિસિં, સાઢપોરિસિં સૂરે ઉગ્ગએ પુરિમુઠું અવä મુકિસહિએ પચ્ચકખાણ કર્યુ ચઉવિહાર આયંબિલ, નિવિ,