________________
૧૫૨
૨. વિધિ-અભ્યાસ
શ્રી પક્ષ્મી પ્રતિક્રમણ વિધિ
પ્રથમ દૈવસિક પ્રતિક્રમણમાં વંદિત્તુ સુધી સર્વ વિધિ કરવી. પણ ચૈત્યવંદન સકલાર્હત્ત્નું કહેવું અને થોય સ્નાતસ્યાની કહેવી, પછી એક ખમાસમણ દેવું.
૨. પછી દેવસિસ આલોઈઅ પડિકંતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પક્ખી મુહપત્તિ પડિલેહું ? પડિલેહીને બે વાંદણા દેવા.
૧.
૩. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! અભુઢિઓમિ સંબુદ્ધાખામણેણં અભિતર પધ્મિઅં ખામેઉં ? ઇચ્છું ખામેમિ પિક્ખઅં, એક પાણ પનરસ રાઈ દિવસાણું, જંકિંચિ અપત્તિયં, ૫૨૫ત્તિયં કહેવું.
૪. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! òિઅં આલોઉ ? ઇચ્છું, આલોએમિ જો પધ્મિઓ અઇઆરો કઓ કહી.
૫.
પછી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પક્ખિ અતિચાર આલોઉં ? ઇચ્છું' એમ કહી પક્ખિ અતિચાર સંપૂર્ણ કહેવા.
પછી ‘સવ્વસવિ પષ્નિઅ દુચ્ચિતિઅ, દુખ્માસિઅ, દુચ્ચિઢિઅ, ઇચ્છાકારેણ સંદિસહ ભવગન્ ! ઇચ્છું તસ્સ મિચ્છા મિ દુક્કડં’ કહેવું. પછી ‘ઈચ્છકારી ભગવન્ ! પસાય કરી પક્ખિ તપ પ્રસાદ કરાવોજી' ક્ષિલેખે ચઉત્થણ એક ઉપવાસ, બે આયંબિલ, ત્રણ નીવિ, ચાર એકાસણાં, આઠ બેઆસણા, બે હજાર સજ્ઝાય યથાશક્તિ તપ કરી પહોંચાડવો. પછી તપ કર્યો હોય તો ‘પઈક્રિઓ’ બાકી હોય તો તાત્તિ'કહેવું. પછી બે વાંદણાં દઈ ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! અન્મુઢિઓમિ પત્તેઅખામણેણં અભિતર પક્ખિરું ખામેઉં ? ઈચ્છું ખામેમિ પક્ખિરું, પનરસ રાઈ દિવસાણું જં કિંચિ અપત્તિઅં. કહી સકલ સંધને મિચ્છા મિ દુક્કડં કહી બે વાંદણાં દેવાં.
૧૦. પછી ‘દેવિસઞ આલોઈઅ પડિકંતા ઇચ્છા સંદિ ભગ પક્ખિઅં પડિક્કમામિ ? ઇચ્છું સમં પડિક્કમામિ.' કહેવું. પછી
૧૧. કરેમિ ભંતે ઇચ્છામિ પડિક્કમિઉં જો મે પક્ખિઓ કહેવું.
૧૨ પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પિક્પસૂત્ર કહું ? કહી ત્રણ નવકાર ગણી સાધુ હોય તો પક્ષિસૂત્ર કહે અને સાધુ ન
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬
૬.
૭.
૮.
૯.