________________
૧૫૧
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬
ઉપાશ્રયના બારણા બહારના ભાગ તરફ ૧. અણઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૨. અણઘાડે આસ પાસવણે અણહિયાસે.
અણાઘાડે મજઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૪. અણાઘાડે મક્કે પાસવર્ણ અણહિયાસે.
અણાવાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે. અણાવાડે દૂરે પાસવણે અણહિયાસે.
ઉપાશ્રયની સો હાથ દૂરના ભાગ તરફ ૧. અણઘાડે આસન્ને ઉચ્ચારે પાસવણે અહિયાસે. ૨. અણઘાડે આસ પાસવર્ણ અહિયાસે. ૩. અણધાડે મજઝે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે.
અણાવાડે મઝે પાસવણે અહિયાસે. ૫. અણાઘાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૬. અણાવાડે દૂર પાસવણે અહિયાસે. જે જે જગ્યાએ માંડલા કરવાનું લખ્યું છે તે તે જગ્યા જોઈ રાખવી અને માંડલા સ્થાપનાચાર્ય પાસે કરો ત્યારે, તે તે જગાએ દષ્ટિ કરવાનો ઉપયોગ રાખવો. (હાલ ઉભા ઉભા જ ચાર દિશામાં આ વિધિ કરવાની પ્રવૃત્તિ છે)
ગમણાગમણે આલોવવાનો વિધિ ઠલ્લે-માત્રુ ગયા પછી કે ઉપાશ્રયની સો ડગલા બહાર ગયા પછી કરવાની વિધિ ઈરિયાવહિયા કરી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ગમણાગમણે આલોઉં ? ઇચ્છે.
ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડમત્ત નિફખેવા સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, મનગુમિ, વચનગુણિ, કાયગુપ્તિ એ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ અષ્ટ પ્રવચન માતા શ્રાવકતણે ધર્મે સામાયિક પોસહ લીધે રૂડી પેરે પાળી નહી, જે કંઈ ખંડણા વિરાધના હુઈ હોય તે સવિ હું મનવચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડમ્.