________________
૧૫૦
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ - પ્રતિક્રમણમાં છીંક આવે તો કાઉસ્સગ્નનો વિધિઃપ્રતિક્રમણમાં અતિચાર બોલતાં પહેલાં જો છીંક આવે, તો ચૈત્યવંદનથી ફરીથી શરૂઆત કરવાની પરંપરા છે, અને દુફખન્દ્રય કમ્મMયના કાઉસ્સગ્ન પહેલા આવે તો છીંકનો કાઉસ્સગ્ન કરાય છે.
ઇરિયાવાહિયા કરવી. પછી ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ક્ષુદ્રોપદ્રવ ઓહફાવણë કાઉસ્સગ્ન કરું? ઇચ્છે, ક્ષુદ્રોપદ્રવ ઓહાવણથં કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય કહી ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધી અથવા સોળ નવકારનો કાઉસ્સગ્ન કરવો, પછી નીચેની થોય કહેવી.
સર્વે યક્ષામ્બિકાદ્યા યે, વૈયાવૃત્યકરા જિને;
શુદ્રોપદ્રવ સંઘાત, તે દ્રુતં દ્રાવસ્તુ નઃ ||૧|| પછી લોગસ્સ કહી,દુખખિય કમ્મફખયનો કાઉસ્સગ્ન કરવો.
- સ્થંડિલ પડિલેહવાનો વિધિઃરાત્રિના પૌષધવાળાએ ઇરિયાવહિયા કરીને ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ ઈંડિલ પડિલેહું? ઇચ્છ, કહી ચારે દિશામાં છ - છ માંડલા કરી ૨૪ માંડલા કરવા.
સંથારા પાસેની જગ્યાએ કરવાના ૧. આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૨. આઘાડે આસન્ને પાસવર્ણ અણહિયાસે. ૩. આઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૪. આઘાડે મઝે પાસવર્ણ અણહિયાસે. ૫. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. આઘાડે દૂરે પાસવણે અણહિયાસે.
ઉપાશ્રયના બારણા અંદરની તરફ ૧. આઘાડે આસને ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૨. આધાડે આસન્ને પાસવર્ણ અહિયાસે.
આઘાડે મજઝે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૪. આઘાડે મક્કે પાસવણે અહિયાસે.
આઘાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે. ૬. આઘાડે દૂર પાસવણે અહિયાસે.