________________
૧ ૨૬
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫
પાસ જિણેસર જગ જયકારી, જલ થલ ફૂલ ઉદક કર ધારી,
- કુસુમાંજલિ મેલો પાર્શ્વકિર્ણદા. ૧૦ દુહા-મૂકે કુસુમાંજલિ સુરા, વીરચરણ સુકુમાલ; તે કુસુમાંજલિ ભવિકનાં, પાપ હરે ત્રણ કાળ. ૧૧
નમોડતુસિદ્ધાચાર્યોપાધ્યાસર્વસાધુભ્યઃ વિવિધ કુસુમ વર જાતિ ગહેવી, જિનચરણે પણમંત ઠવવી;
કસુમાંજલિ મેલો વીર જિર્ણદા. ૧૨
વસ્તુછંદ હવણકાળે હવણકાળે, દેવદાણવ સમુચ્ચિય, કુસુમાંજલિ તહિ સંઠવિય, પરંત દિસિપરિમલ સુગંધિય, જિણાયકમલે નિવડેઈ, વિગ્ધહર જસ નામ મતો, અનંત ચઉવીસ જિન, વાસવ મલીય અસેસ; સા કુસુમાંજલિ સુહકરો, ચઉહિ સંધ વિશેષ. ૧૩
નમોડર્યસિદ્ધાચાર્યોપાધ્યાસર્વસાધુભ્યઃ અનંત ચઉવીસી જિનજી જુહારું, વર્તમાન ચઉવીસી સંભારું,
કુસુમાંજલિ મેલો ચોવીસ નિણંદા. ૧૪ દુહો- મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વીશ; ભક્તિ ભરે તે પૂજિયા, કરો સંઘ સુજગીશ. ૧૫
નમોડઈસિદ્ધાચાર્યોપાધ્યાસર્વસાધુભ્યઃ અપછરમંડલી ગીત ઉચ્ચારા, શ્રી શુભવીરવિજય જયકારા.
કુસુમાંજલિ મેલો સર્વ નિણંદા. ૧૬ (સ્નાત્રપૂજા કરનારે પ્રભુજીના જમણા અંગૂઠે કુસમાંજલિ મૂકવી.પછી નીચે પ્રમાણેના દુહા બોલવા. પ્રત્યેક દુહો બોલતાં સિંહાસનની પ્રદક્ષિણા કરી પ્રભુ સન્મુખ ખમાસમણ દેવાં.) ૧. કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાનો નહીં પાર;
તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ટાણ સાર; ભમતીમાં ભમતા થકા, ભવ ભાવઠ દૂર પલાય; સમગુ દર્શન પામવા, પ્રથમ પ્રદક્ષિણા દેવાય.