________________
૧ ૨૫
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫
સરસ શાન્તિ સુધારસ સાગર, શુચિતરે ગુણરત્ન મહાગર, ભવિકપંકજ બોધ દિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વર. ૧ દુહા-કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરિય વિવેક, મજજનપીઠે થાપીને, કરીએ જળ અભિષેક. ૨ (અહીં જમણે અંગૂઠે પ્રક્ષાલ, અંગભૂંછણા કરી, પૂજા કરીને કુસુમાંજલિની થાળી લઈને ઉભા રહેવું.)
ગાથા-આર્યાગીતિ જિણ જન્મ સમયે મેરુસિહરે, રયણ કણય કલસહિ દેવાસુરેહિ હવિતે, ધન્ના જેહિ દિડ્રો સિ. ૩ (જ્યાં જયાં કુસુમાંજલિ મેલો આવે ત્યાં ત્યાં પ્રભુના જમણા અંગૂઠે.
કુસુમાંજલિ મૂકવી.) નિર્મલ જળકલશે હવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે,
કુસુમાંજલિ મેલો આદિનિણંદા, સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મળ હુઈ સુકુમાળી, કુસુમાંજ
ગાથા-આર્યાગીતિ મચકુંદ ચંપ માલઈ, કમલાઈ પુષ્ક પંચવણાઈ, જગનાહ હવણ સમયે, દેવા કુસુમાંજલિ દિતિ. ૫
નમોડતુસિદ્ધાચાર્યોપાધ્યાસર્વસાધુભ્યઃ રયણ સિહાસન જિન થાપીને, કુસુમાંજલિ પ્રભુ ચરણે દીજે,
કુસુમાંજલિ મેલો શાન્તિ નિણંદા. ૬ દુહો-જિસ તિહું કાલય સિદ્ધીની,પડિમા ગુણ ભંડાર; આ તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર. ૭
નમોડઈસિદ્ધાચાર્યોપાધ્યાસર્વસાધુભ્યઃ કૃષ્ણાગરુ વર ધૂપ ધરીને, સુગંધકર કુસુમાંજલિ દીજે,
- કુસુમાંજલિ મેલો નેમિ જિદા. ૮
ગાથા -આર્યા ગીતિ જસુ પરિમલ બલ દહ દિસિં, મધુકરઝંકાર સદસંગીયા; જિણચરણોવરિ મુક્કા, સુરનર કુસુમાંજલિ સિદ્ધા. ૯
નમોહસિદ્ધાચાર્યોપાધ્યાસર્વસાધુભ્ય: