SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૨ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૫ મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોયે પરમાણ ; મુજરો માને સવિ તણો રે, સાહિબ તેહ સુજાણ. જિ. ૬ વૃષભ લંછન માતા સત્યકી રે, નંદન રુકમિણી કંત, વાચક “જશ' ઈમ વિનવે રે, ભવભંજન ભગવંત.જિ. ૭ ૨. શ્રી સિદ્ધાચલનું સ્તવન વિમલાચલ નિતુ વંદીએ, કીજે એહની સેવા માનું હાથ એ ધર્મનો, શિવતરુ ફળ લેવા. વિ.૧ ઉજ્જવલ જિનગૃહ મંડળી, તિહાં દીપે ઉત્તેગા, માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંબરગંગા. વિશ્વ કોઈ અનેરું જગ નહિ, એ તીરથ તોલે, એમ શ્રી મુખ હરિ આગળ, શ્રી સીમંધર બોલે. વિવું જે સધળાં તીરથ કહ્યાં, યાત્રાફળ કહિયે; તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહિયે. વિજ જન્મ સફળ હોય તેહનો, જે એ ગિરિ વંદે, સુજશવિજય” સંપદ લહે,તે નર ચિર નંદે. વિષ્પ ૧. શ્રી સીમંધર જિન થોય શ્રી સીમંધર જિનવર ! સુખકર સાહિબ દેવ ! અરિહંત, સકલની, ભાવ ધરી કરું સેવ ; સકલાગમ પારગ, ગણધરભાષિત વાણી, જયવંતી આણા “જ્ઞાનવિમલ ગુણખાણી. ૧ - ૨. શ્રી સિદ્ધાચલની થાય શ્રી શત્રુંજ્ય મંડળ ,ઋષભ નિણંદ દયાળ; મરુદેવા નંદન, વંદન કરું ત્રાણ કાળ; એ તીરથ જાણી, પૂર્વ નવાણું વાર; આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર ૧ ત્રેવીસ તીર્થકર, ચઢીયા ઈણ ગિરિભાવે; એ તીરથના ગુણ, સુર અસુરાદિક ગાવે; એ પાવન તીરથ, ત્રિભુવન નહિ તસ તોલે એ તીરથના ગુણ, સીમંધર મુખ બોલે ૨
SR No.008042
Book TitlePandita Virvijayji Jain Educational Certificate Course
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherPanditvaryashri Virvijayji Upashray Ahmedabad
Publication Year2002
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Education
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy