________________
૧૦૨
૪૪ - આગમ વિષય-દર્શન [૪૧૨] ઉત્પાદપૂર્વની ચૂલિકા વસ્તુ-ચાર [૪૧૩] કાવ્યના પ્રકાર-ગદ્ય આદિ ચાર [૪૧૪] સમુદ્યાત-નૈરયિક અને વાયુકાયમાં ચાર-ચાર [૪૧૫] ભ૦ અરિષ્ટનેમિના ચૌદ પૂર્વઘર-સંખ્યા અને સ્વરૂપ [૪૧] ભ૦ મહાવીરના વાદમુનિ-સંખ્યા અને સ્વરૂપ [૪૧૭] દેવવિમાનનો આકાર-નીચેના, મધ્યના, ઉપરના ચારેનો [૪૧૮] સમુદ્રના પાણીનો સ્વાદ-લવણસમુદ્રનો મધુર ઇત્યાદિ ચાર [૧૯] આવર્તની ઉપમાથી ક્રોધના ચાર ભેદ અને ક્રોધીની ગતિ [૪૨] અનુરાધા, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા નક્ષત્રોના તારા [૪૨૧] પાપકર્મના પુદ્ગલોનું ચયન, ઉપચય આદિ ચાર સ્થાનોમાં થાય [૪૨૨] પુદ્ગલોનો ચાર પ્રદેશી ઢંઘ, ચાર પ્રદેશાવગાઢ આદિની અનંતના
-X—X—
સ્થાન-૫
ઉદેશક-૧ [૪ર૩] મહાવ્રતના અને અણુવ્રતના ભેદો પાંચ/પાંચ [૪૨૪] – વર્ણના, રસના, કામગુણના ભેદો પાંચ/પાંચ
– શબ્દાદિ પાંચ વિષયોમાં આસક્તિ, રાગ યાવતું મરણ – શબ્દાદિ પાંચેનું અજ્ઞાન અને વિષય અત્યાગ જીવોને અહિતાદિ માટે
– શબ્દાદિ પાંચેનું જ્ઞાન અને વિષય ત્યાગ જીવોના હિતાદિ માટે [૪૨૫] પ્રાણાતિપાતાદિથી દુર્ગતિ, તેના વિરમણથી સુગતિ [૪૨] પ્રતિમાના ભદ્રાદિ પાંચ ભેદ [૪૨૭] સ્થાવરકાય પાંચ, સ્થાવરકાયાધિપતિ પાંચ [૪૨૮] અવધિજ્ઞાની ક્ષુબ્ધ થાય પણ કેવલજ્ઞાની ક્ષુબ્ધ ન થાય તેવા પાંચ કારણો [૪૨૯] – જીવોના શરીરના વર્ણ અને રસ-ચોવિશે દંડકોમાં
– શરીરના ઔદારિકાદિ ભેદ, ઔદારિક શરીરના વર્ણ-ગંધ આદિ [૪૩] – પ્રથમ અને અંતિમ તીર્થંકરોના શિષ્યોને ઉપદેશની દુર્ગમતાના કારણો
– મધ્યના તીર્થંકરોના શિષ્યોને ઉપદેશની સુગમતાના કારણો -ભ૦ મહાવીરના નિર્મન્થો માટે વર્ણન કરાયેલ યાવત આચરણ યોગ્ય બાબતોક્ષમાદિ પાંચ ગુણ, સત્ય આદિ પાંચ ગુણ, ઉત્સિતાદિભિક્ષા, અજ્ઞાતચારી આદિ પાંચ અભિગ્રહો, ઔપનિધિકાદિ આહાર ગ્રહણ,
આયંબિલાદિ તપ, અરસાદિ આહારી, સ્થાનાતિપતાદિ આસન [૪૩૧] શ્રમણ નિર્ઝન્થને મહાનિર્જરાદિના પાંચ કારણો-બે રીતે [૪૩૨) – સાંભોગિક સાધર્મિકને વિસંભોગી કરવાના પાંચ કારણો