________________
‘સ્થાન’’ સ્થા.૫, ૩.૧
– સાધર્મિક નિર્પ્રન્થને પારાંચિક પ્રાયશ્ચિત દેવાના કારણો [૪૩૩] ગણ વિગ્રહના, ગણ અવિગ્રહના પાંચ-પાંચ કારણો [૪૩૪] નિષદ્યા-પાંચ, આર્જવ સ્થાન પાંચ [૪૩૫] જ્યોતિષ્ક દેવોના અને દેવના ભેદો પાંચ /પાંચ [૪૩] પરિચારણા-વિષય સેવનના ભેદ-કાયિકાદિ પાંચ [૪૩૭] ચમરેન્દ્રની અને બલીન્દ્રની અગ્રમહિષીઓ [૪૩૮] ભવનપતિ તથા વૈમાનિક ઇન્દ્રોની સેના અને સેનાધિપતિ [૪૩૯] શકેન્દ્રના દેવો અને ઇશાનેન્દ્રની દેવીની સ્થિતિ [૪૪૦] પ્રતિઘાતના પાંચ ભેદો
[૪૪૧] આજીવિકાના પાંચ ભેદો
[૪૪૨] રાજચિહ્ન પાંચ પ્રકારે
[૪૪૩] છદ્મસ્થો અને કેવળીને પરિષહ સહન કરવાના કારણો [૪૪૪– – હેતુના અને અહેતુના પાંચ/પાંચ ભેદો -૪૪૯] – કેવળીને પાંચ અનુત્તર ગુણો
પદ્મપ્રભુ, પુષ્પદંત, આદિ ચૌદ તીર્થંકરોના કલ્યાણક નક્ષત્રો (૫) ઉદ્દેશક-૨
[૪૫૦] મહાનદીઓ એક માસમાં બે-ત્રણ વખત પાર કરવાનો નિષેધ અને અપવાદ [૪૫૧] વરસાદ પછી અને ચોમાસામાં વિહાર નિષેધ અને અપવાદ
૧૦૩
[૪૫૨] અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્-પાંચ
[૪૫૩] શ્રમણ નિગ્રન્થને અંતઃપુર પ્રવેશના પાંચ કારણો
[૪૫૪] – સ્ત્રી-પુરુષના સંયોગ વિના પણ ગર્ભધારણ કરે તે કારણો
– સ્ત્રી-પુરુષના સંયોગ છતાં પણ ગર્ભધારણ ન કરે તેવા કારણો [૪૫૫] – સાધુ-સાધ્વીનું એક સ્થાનમાં રહેવું-શયન-સ્વાધ્યાયના અપવાદ કારણો —અચેલક સાધુ અને સચેલક સાધ્વીને એક સ્થાને રહેવાના કારણો [૪૫] આશ્રવદ્વાર, સંવરદ્વાર અને દંડના પાંચ-પાંચ ભેદો [૪૫૭] – મિથ્યાદષ્ટિઓને પાંચ ક્રિયા-આરંભિકી આદિ
—કાયિકાદિ, દૃષ્ટિાદિ, નેસસ્થિકી આદિ, પ્રેમપ્રત્યયાદિ પાંચ-પાંચ ક્રિયા [૪૫૮] પરીક્ષા પાંચ ભેદે
[૪૫૯] વ્યવહા૨ પાંચ ભેદે
[૪૬૦] સુતેલા કે જાગતા સંયત કે અસંયતના વિષયોની અવસ્થા [૪૬૧] કર્મરજ ગ્રહણ કરવાના અને છોડવાના કા૨ણો-પાંચ/પાંચ [૪૬૨] પંચમાસી ભિક્ષુપ્રતિમા વાળાને કલ્પતા આહાર-પાણી